________________
ઉદયસ્વામિત્વ
--
છે આહારકમિશ્નકાયયોગમાર્ગણામાં ઉદયવામિત્વ છે परघानिद्ददुग-सुसरसुखगइविणु छप्पनं य तम्मीसे । विउवुरलखगइ-परघासरदुगमुवघायपत्तेयं ।। ४० ॥ पराघातनिद्राद्विकसुस्वरसुखगतीविना षट्पञ्चाशच्च तन्मिश्रे । वैक्रियौदारिकखगतिपराघातस्वरद्विकपघातप्रत्येके ॥ ४० ॥
ગાથાર્થ ? આહારકપ્રાયોગ્ય પ્રકૃતિમાંથી પરાઘાતદ્ધિક, નિદ્રાદ્ધિક, સુસ્વરસુખગતિ આ ૬ નીકાળીને આહારકમિશ્નમાં પ૬ પ્રકૃતિનો ઉદય કહેવો. અને વૈક્રિયદ્રિક, ખગતિદ્ધિક, પરાઘાતદ્ધિક, સ્વરદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક... (૪૦)
વિવેચનઃ આહારકમિશ્નકાયયોગમાર્ગણામાં, આહારકકાયયોગમાં જે ૬ર પ્રકૃતિઓ કહી, તેમાંથી પરાઘાત-ઉચ્છવાસ, નિદ્રાદ્ધિક, સુસ્વર અને સુખગતિ - એ ૬ પ્રકૃતિઓ નીકાળીને પ૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
કારણવિચાર છે * પરાઘાત, નિદ્રાદ્ધિક અને સુખગતિ - આ ૪ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે.. સુસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પછી થાય છે. જ્યારે આહારકમિશ્નકાયયોગનું અસ્તિત્વ શરીરપર્યાપ્તિ સુધી જ હોય છે. એટલે અહીં એ ૬ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ કહ્યો. | ગોમ્મદસારમતે આહારક અને આહારકમિશ્ર - બંને કાયયોગમાં સ્ત્રીવેદની જેમ નપુંસકવેદનો પણ ઉદયવિચ્છેદ કર્યો છે (એ પરથી ફલિત થાય છે કે, તેમના મતે નપુંસકોને પણ આહારકશરીર હોતું નથી..)
અહીં ષડશીતિ વગેરે ગ્રંથોના અનુસારે નપુંસકોને પણ આહારક શરીર હોય છે – એવું ફલિત કર્યું છે.
જ “TMવારે, ન થીનિયસંઢથી II રૂ૪૬ ” - પૂરા કર્મવાળું છે “....નપુંસવેરે..
પશપ યો મવત્તિ, एतेषु सर्वेष्वपि मार्गणास्थानेषु यथासम्भवं सर्वयोगप्राप्तेः ।।" - नव्यषडशीतिवत्तिः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org