________________
૯૪
ઉદયસ્વામિત્વ
આહારક કાયયોગમાં ઉદયસ્વામિત્વ % थीणचउ-उरलकुखगइ-दुगचरिमपणागिई-छसंघयणं । मोत्तुं पमत्तजुग्गाओ, आहारम्मि उ बासठ्ठी ॥३९॥ स्त्यानद्धिचतुष्कौदारिककुखगतिद्विकचरमपञ्चाकृतिषट्संहननानि । मुक्त्वा प्रमत्तयोग्याया आहारके तु द्वाषष्टिः ॥ ३९ ॥
ગાથાર્થ ઃ આહારકકાયયોગમાર્ગણામાં, પ્રમત્તયોગ્ય ૮૧માંથી થીણદ્ધિચતુષ્ક, ઔદારિકદ્રિક, કુખગતિઢિક, છેલ્લા પાંચ સંસ્થાન અને ૬ સંઘયણ - આ ૧૯ પ્રકૃતિઓને છોડીને ૬૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૯)
| વિવેચન: કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે જે ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં કહી, તેમાંથી થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ, ઔદારિકદ્ધિક, અશુભવિહાયોગતિ-દુઃસ્વર, છેલ્લા પાંચ સંસ્થાન અને ૬ સંઘયણ - આ ૧૯ પ્રકૃતિઓ છોડીને આહારકકાયયોગમાર્ગણામાં ઓથે + પ્રમત્તે ૬૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે..
$ હેતુવિચાર # * આહારકલબ્ધિવાળા સંયત આત્માઓ છેકે ગુણઠાણે આહારકશરીર વિદુર્વે છે, પછી કેટલાંક જીવો સાતમું ગુણઠાણું પામે પણ છે, પણ અલ્પપણાદિના કારણે પૂર્વાચાર્યોએ તેની વિવક્ષા કરી નથી. એટલે અમે પણ આ માર્ગણામાં છઠું ગુણઠાણું જ કહ્યું.. (પણ છકે જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે, તેમાંથી ૧૯ પ્રકૃતિઓ અહીં નીકાળી દેવી, તેના કારણો આ પ્રમાણે –).
ઝક આહારકશરીરવાળાઓને થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી, એવું કમ્મપયડી - પંચસંગ્રહ વગેરેમાં કહ્યું છે. એટલે અહીં થીણદ્વિત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો.
* આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વધરોને જ હોય છે અને સ્ત્રીઓને
વેસલ્વાદીરતગૂ વન્નિત્તા ” – પ્રવૃતિ ક્વીરપ૦ શ્લો૦ ૨૨ I "संखवासाउगतिरियमणुवेउव्वियसरीरिणो आहारगसरीरिणो अपमत्तसंजए मोत्तूण, एतेसिं थीणगिद्धितिगस्स उदओ णत्थि त्ति किच्चा; सेसा सव्वे उदीरगा।" - कर्मप्रकृतिचूर्णौ ।
“માદારનાયડુ વડલ્સવ્યિો ” “માદારયયોગથતુર્વણપૂર્વવિદ્રઃ ” – વન્યસ્વામિત્વવિચૂરિક શ્લોક |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org