________________
o૩
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તો કોઈપણ જીવ ક્યાંય ઉત્પન્ન થતો નથી.
એટલે અપર્યાપ્ત-અવસ્થાકાલીન વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કોઈપણ સમ્યગ્દષ્ટિ આત્માનો સ્ત્રી તરીકે જન્મ થતો નથી. એટલે જ અહીં સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ કહ્યો.
* જે ક્ષાયિકસમ્યગ્દષ્ટિએ પહેલા નરકનું આયુષ્ય બાંધી દીધું છે, તે જીવ જ્યારે નરકમાં જાય, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રકાયયોગે નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકત્રિક - એ પાંચ પ્રકૃતિનો ઉદય સંભવી શકે છે. એટલે અહીં એ પાંચ પ્રકૃતિઓનો પુનરુદય કહ્યો.
ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ દેવને સમ્યક્વમોહનીયનો નિયમા ઉદય હોય, એટલે અહીં તેનો પુનરુદય કહ્યો.
% વૈક્રિયમિશ્રકાચયોગમાં ઉદયચંગ « સં./ ગુણઠાણું |પ્રકૃતિઓ | અનુદય | વિચ્છેદ પુનરુદય | ઓઘથી | ૭૭ |
વૈક્રિયકાયયોગમાં વર્જિત ૩૬ + નિદ્રાદ્ધિક + પરાઘાતદ્વિકખગતિદ્વિક+
સ્વરદ્ધિક-મિશ્રમો =૪૫ ૧ | મિથ્યાત્વ | ૭૬ | સમ્યક્વમોહનીય
| નરકગતિ-આયુષ્ય| મિથ્યાત્વ
+ન્નપુંસકત્રિકપ ૪ |અવિરત | ૭૧ |
અનંતાનુબંધી-૪+ નિરકગતિસ્ત્રીવેદ = ૫
આયુષ્ય+ સમ્યક્વમો.+
નપુંસકત્રિક=6 આ પ્રમાણે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે આહારકડાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે–
૨ |સાસ્વાદન
* કાર્મગ્રંથિકમતે કોઈપણ જીવ ક્ષયોપશમ સમ્યક્ત વમીને જ નરકમાં જાય છે, સાથે લઈને નહીં. એટલે નરકમાં વૈક્રિયમિશ્રકાયયોગે કોઈપણ જીવ ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ તરીકે મળતો નથી. એટલે જ અહીં દેવનો ઉલ્લેખ કર્યો છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org