________________
ઉદયસ્વામિત્વ
|
|
વિવેચનઃ (૪) અવિરતગુણઠાણે ૮૦માંથી મિશ્રમોહનીય નીકાળીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને ૮૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે જ હોય, એટલે અહીં તેનો વિચ્છેદ કહ્યો અને સમ્યક્વમોહનીયનો ઉદય ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને અવશ્ય હોય..)
$ ક્રિયકાયયોગમાં ઉદયયંત્ર છે. | સં.ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ
પુનરુદય | ઓઘથી ૮૬ | – થીણદ્વિત્રિક+તિર્યંચત્રિક+
| મનુષ્યત્રિક+જાતિચતુષ્ક+
ઔદારિકદ્ધિક+આહારકદ્ધિક+છ સંઘયણ+મધ્યસંસ્થાનચતુષ્ક+ દેવ-નરકાનુપૂર્વી+આતપદ્રિક
જિનનામસ્થાવરચતુષ્ક = ૩૬ મિથ્યાત્વ | ૮૪ [મિશ્રદ્ધિક | ૨ | સાસ્વાદન | ૮૩ | – | મિથ્યાત્વ મિશ્ર | ૮૦ | – | અનંતાનુબંધી-૪
મિશ્રમોહ૦ અવિરત ૮૦ | – [ મિશ્રમોહનીય
સમ્યક્વમો હવે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે–
જ વૈક્રિયમિશ્રકાચયોગમાં ઉદયસ્વામિત્વ છે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં, વૈક્રિયમાં ઓથે જે ૮૬ કર્મપ્રકૃતિઓ કહી હતી, તેમાંથી નિદ્રાદિક, પરાઘાત-ઉચ્છુવાસ, શુભ-અશુભવિહાયોગતિ, સુસ્વરદુઃસ્વર અને મિશ્રમોહનીય - એ ૯ પ્રકૃતિઓ છોડીને ઓઘ - ૭૭ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો..
$ તર્કવિચાર છે 2 વૈક્રિયમિશ્રકાયયોગ દેવ-નારકોને જ હોય છે અને તેવા જીવોમાં લધ્યપર્યાપ્ત જીવ ઉત્પન્ન થતો નથી. એટલે અહીં અપર્યાપ્ત નામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો. આ પ્રમાણે જે પ્રકૃતિઓ વૈક્રિયકાયયોગમાં જોડાઈ હતી, તે પ્રકૃતિઓને છોડવાની ભાવના અહીં પણ સમજવી.
ભ|
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org