________________
૪
ઉદયવામિત્વ
م |
|
% મતાંતરસંગ્રાહક યંત્ર છે | સં. મતો | પ્રકૃતિઓ | ૧ | મુખ્યમતે ૨ | ગોમ્મસારતે
૯૮ | ૩ | પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામતે | ૧૦૧ | ૪ | ષડશીતિકારમતે
૧૦૯ હવે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ગુણઠાણા પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય વિચારીએ
(૧) ૯૬માંથી જિનનામ અને સમ્યક્વમોહનીય - એ બે પ્રકૃતિઓ છોડીને મિથ્યાત્વગુણઠાણે - ૯૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ બંને પ્રકૃતિઓનો ઉદય, યથાસંભવ ચોથાદિ ગુણઠાણે થવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.)
હવે ગ્રંથકારશ્રી ત્રીજા-ચોથા અને તેરમા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવતાં કહે છે– मिच्छे साणम्मि सहुम-तिगमिच्छविणु अणविगलपणगविणु । नपुंसत्थिनीयविणु, ससम्मेगुणासीइ अजये ॥ ३४ ॥ विणु परघाखगइ-सरदुगं सजोगिम्मि सुदयाउ छत्तीसं । देवोहे णिरयाऊ-गइणपुपणपखेवओ विउवे ॥ ३५ ॥ मिथ्यात्वे सास्वादने सूक्ष्मत्रिक-मिथ्यात्वे विनाऽनन्तानुबन्धि-विकलपञ्चके विना । नपुंसक-स्त्री-नीचैर्गोत्राणि विना, ससम्यक्त्वैकोनाशीतिरयते ॥ ३४ ॥ विना पराघातखगतिस्वरद्विकं सयोगिनि स्वोदयात् षट्त्रिंशत् । देवौघे नरकायुर्गतिनपुंसकपञ्चकप्रक्षेपाद् वैक्रिये ॥ ३५ ॥
ગાથાર્થ : મિથ્યાત્વે (૯૪ પ્રકૃતિઓનો ઉદય હોય.) સાસ્વાદને સૂક્ષ્મત્રિક અને મિથ્યાત્વ વિના ૯૦ પ્રકૃતિઓ. તેમાંથી અનંતા૪, વિકલપંચક, સ્ત્રીનપુંસકવેદ, નીચગોત્ર - આ ૧૨ છોડીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને અવિરતે - ૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. સયોગીગુણઠાણે ઉદયપ્રાયોગ્ય ૪૨માંથી પરાઘાતદ્ધિક + સ્વરદ્ધિક + ખગતિદ્ધિક - એ છને છોડીને ૩૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. વૈક્રિયકાયયોગમાર્ગણામાં, દેવોને ઓઘથી ઉદયપ્રાયોગ્ય ૮૦માં નરકાયુ, નરકગતિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org