________________
૧
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
નવ્યષડશીતિવૃત્તિમાં કહ્યું છે કે
“જો કે તેઓને શરીરપર્યાપ્તિ પૂરી થઈ ગઈ છે, તો પણ ઇન્દ્રિયશ્વાસોચ્છવાસ વગેરે હજુ અનિષ્પન્ન હોવાથી શરીર હજુ પરિપૂર્ણ તૈયાર નથી થયું અને એટલે જ કાર્મણશરીરનો વ્યાપાર હજુ પણ હોવાથી ત્યારે તેઓને ઔદારિકમિશ્ર યુક્તિથી સંગત છે.” - હવે કર્મગ્રંથના શાસ્ત્રોમાં કાર્મગ્રંથિકમતનું અનુસરણ થવું જ જોઈએ, તે છતાં, તમે કેમ તેનું અનુસરણ ન કર્યું?
ઉત્તરપક્ષઃ અમે જે માન્યું છે કે – શરીરપર્યાપ્તિ પછી ઔદારિકકાયયોગ હોય છે અને તે પહેલા ઔદારિકમિશ્નકાયયોગ હોય છે” - તે વાત, માત્ર સૈદ્ધાંતિકોને જ માન્ય છે એવું નથી, કાર્મગ્રંથિકોને પણ માન્ય છે.
જુઓ; નવ્યબંધસ્વામિત્વની અવસૂરિમાં કહ્યું છે કે – “ઔદારિકમિશ્ર, જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય, ત્યાં સુધી હોય છે...”
આ જ વાત પંચસંગ્રહ વગેરેમાં પણ કહી છે, એટલે આ મતને સ્વીકારવા દ્વારા કર્મગ્રંથિકમતનું અનુસરણ પણ થાય છે જ. અને પખંડાગમ વગેરે દિગંબર ગ્રંથોમાં પણ આ જ વાત સ્વીકારાઈ છે.
* "यद्यपि तेषां शरीरपर्याप्तिः समजनिष्ट तथापि इन्द्रियोच्छ्वासादीनामद्याप्यनिष्पन्नत्वेन शरीरस्यासम्पूर्णत्वाद् अत एव कार्मणस्याप्यद्यापि व्याप्रियमाणत्वाद् औदारिकमिश्रमेव तेषां युक्त्या પટનમ્ !” – નવ્ય શાંતિવૃત્તિ: શ્લો૪ |
2 નેહદિયં યમર્યાgિ” - વૃષરશીત સ્નો ૭૨.
"सूत्रे मतोऽपि केचचित् कारणेन कार्मग्रन्थिकै भ्युपैयत इतीहापि नाधिक्रियते तदभिप्रायस्यैवेह प्रायोऽनुसरणात् ।' -तवृत्तौ श्रीमलयगिरिपादाः ।
• "औदारिकमिश्रं कार्मणेन सह, तच्चापर्याप्तावस्थायां केवलिसमुद्घातावस्थायां वा; उत्पत्तिदेशे हि पूर्वभवादनन्तरमागतो जीवः प्रथमसमये कार्मणेनैव केवलेनाऽऽहारयति, ततः परमौदारिकस्याप्यारब्धत्वादौदारिकेण कार्मणमिश्रेण यावत् शरीरस्य निष्पत्तिः ।"
- નવ્યવસ્થસ્વામિત્વાવલૂરી જ્ઞો. ૨૪ | “ડરને તિગ્નિ છછું, સીરપmત્તયાણ મિચ્છામાં ” -પઝસદે સ્નો- ૧૮ - चतुर्थद्वारे । तत्स्वोपज्ञवृत्तावपि - "षण्णामपर्याप्तकानां शरीरपर्याप्तौ औदारिकयोगो भवति" । अभिहितश्च मलयगिरिपादैरपि तद्वृत्तौ - "षण्णां सूक्ष्मबादरैकेन्द्रियद्वित्रिचतुरसंज्ञिपञ्चेन्द्रियाणां मिथ्यादृष्टिनां शेषपर्याप्तिभिरपर्याप्तानां शरीरपर्याप्त्या पर्याप्तानामौदारिकेण सह त्रयो योगा भवन्ति" ||
કે “મોરાતિયાયનોન પન્ના ઓરતિયમિક્સાયનો અપmત્તા” –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org