________________
GO
ઉદયસ્વામિત્વ
સુસ્વર-દુઃસ્વર અને મિશ્રમોહનીય - એ ૧૪ પ્રકૃતિઓ છોડીને અને અપર્યાપ્ત નામ ઉમેરીને ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ઓઘે - ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.
$ હેતુસંલોક % * પાંચ નિદ્રા, પરાઘાત, આતપ, ઉદ્યોત, શુભ-અશુભવિહાયોગતિ- એ ૧૦ પ્રકૃતિઓનો ઉદય શરીરપર્યાપ્તિ પછી થાય છે.. સુસ્વર-દુઃસ્વર નામકર્મનો ઉદય ભાષાપર્યાપ્તિ પછી થાય છે અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પછી થાય છે, પણ તે વખતે ( શરીરપર્યાપ્તિ પછીના સમયે) ઔદારિકમિશકાયયોગ હોતો નથી, કારણ કે કેવલીસમુઘાતને છોડીને બધે ઠેકાણે ઔદારિકમિશ્રકાયયોગ શરીરપર્યાપ્તિ સુધી જ હોય છે..
આચારાંગસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે
તિર્યચ-મનુષ્યોને શરીરપર્યાપ્તિ પછી ઔદારિકકાયયોગ હોય છે અને તેની (=શરીરપર્યાપ્તિની) પહેલા ઔદારિકમિશ્નકાયયોગ હોય છે..”
આ જ વાત લોકપ્રકાશ વગેરેમાં પણ કહી છે.
પૂર્વપક્ષ: આ તો તમે સિદ્ધાંત મત લઈ લીધો લાગે છે, બાકી કાર્મગ્રંથિકમત તો જુદો જ છે. જુઓ - કાર્મગ્રંથિકમતે બધી પર્યાપ્તિ પૂરી થયા પછી જ ઔદારિકકાયયોગ મનાયો છે, તે પહેલાં તો શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ ઔદારિકમિશકાયયોગ જ મનાય છે.
ઔદારિકકાયયોગમાં અપર્યાપ્તનામનો વિચ્છેદ કર્યો હતો, પણ અહીં તેનું ગ્રહણ કરવું, કારણ કે ઔદારિકમિશ્રકાયયોગ તો લબ્ધપર્યાપ્ત જીવોને પણ હોઈ શકે છે. ૯ વારિયોતિર્યક્રમનુગયો: શરીરપર્યાપ્તસ્પર્ધ્વમ, તારતમ્બુ મિશ્ર: "
-વીરા (ગષ્ય૦ ૨, ૩૨ે ૨) ® “यदौदारिकमारब्धं न च पूर्णीकृतं भवेत् । तावदौदारिकमिश्रः कार्मणेन सह ध्रुवम् ।। १३०९ ।। तथा चोक्तं नियुक्तिकारेण शस्त्रपरिज्ञाध्ययने - तेएण कम्मएणं आहारेइ अणंतरं जीवो । तेण परं मिस्सेणं जाव सरीरस्स निप्फत्ती ।। १३०१ ॥"
- નો પ્રવેશ દ્રવ્યો તૃતીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org