________________
પર
ઉદયસ્વામિત્વ
ઉદય યથાસંભવ ત્રીજા વગેરે ગુણઠાણે થવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.)
(૨) ૧૦૦માંથી મિથ્યાત્વમોહનીય અને વિકસેન્દ્રિયત્રિક વિના સાસ્વાદનગુણઠાણે-૧૦૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. ભાવના :
કે મિથ્યાત્વમોહનીયનો ઉદય પહેલે ગુણઠાણે જ થાય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
રક વિકલેન્દ્રિયોને પૂર્વભવમાંથી લઈને આવેલું સાસ્વાદનગુણઠાણું અપર્યાપ્તઅવસ્થામાં જ હોય છે અને તે શરીરપર્યાપ્તિ પૂર્વે જ પૂર્ણ થઈ જાય છે. જ્યારે વચનયોગ તો ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હોય છે. એટલે અહીં વિકસેન્દ્રિયત્રિકનો પણ ઉદયવિચ્છેદ કહ્યો.
(૩-૧૩) બાકીના ત્રણથી તેર સુધીના ૧૧ ગુણઠાણે, કર્મપ્રકૃતિનો ઉદય મનોયોગની જેમ સમજવો. (અર્થાત્ જેમ મનોયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તેમ કહેવો.)
તે આ પ્રમાણે - મિશ્ર ૧૦૦, અવિરતે ૧૦૦, દેશવિરતે ૮૭, પ્રમત્તે ૮૧, અપ્રમત્તે ૭૬, અપૂર્વકરણે ૭૫, અનિવૃત્તિકરણે ૬૬, સૂક્ષ્મસંઘરાયે ૬૦, ઉપશાંતમોહે પ૯, ક્ષીણમોહે પ૭/૫૫, સયોગીમાં ૪૨ અને અયોગીમાં યોગ ન હોવાથી વચનયોગ ન હોય.
$ વચનયોગમાર્ગણામાં ઉદયચંત્ર સં. | ગુણઠાણું પ્રકૃતિઓ/ અનુદય
વિચ્છેદ ઓઘથી ૧૧૨ | - | એકેન્દ્રિયજાતિઆદિ-૬ +
ચાર આનુપૂર્વી = ૧૦ | ૧ | મિથ્યાત્વ |૧૦૭ | જિનાદિ-૫ | | ૨ | સાસ્વાદન ૧૦૩ | – | મિથ્યાત્વ + વિકલેન્દ્રિયત્રિક = ૪| | ૩-૧૩
– કર્મસ્તવ મુજબ સમજવું – આ પ્રમાણે વચનયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે કાયયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવે છે. તેમાં પહેલા સામાન્યથી કાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તે કહે છે –
પુનરુદય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org