________________
પર
ઉદયસ્વામિત્વ
પુનરુદય
| સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય - વિચ્છેદ ૧ | મિથ્યાત્વ | ૧૦૪ જિનનામ+
આહારદ્ધિક
+મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન | ૧૦૩
મિથ્યાત્વ | ૩ | મિશ્ર | ૧OO | - અનંતાનુબંધી-૪
મિશ્રમો. અવિરત | ૧૦૦ – | | મિશ્રમોહનીય
સમ્યક્વમો. પ-૧૩
– કર્મસ્તવ મુજબ સમજવું ? આ પ્રમાણે મનોયોગમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને હવે વચનયોગમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા, ગ્રંથકારશ્રી કહે છે–
છે વચનયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ $ एगिदियछगचउ - अणुपुची विणु बारजुअसयं ओहे। वयणे जिणपणगं, विणु मिच्छत्ते होन्ति सासाणे ॥ २९ ॥ मिच्छविगलिंदियतिगं, विणु एगारससुं होन्ति सेसेसु । मणजोगव्व य काये, ओहे तेरससुं ओहव्व ॥३०॥ एकेन्द्रियषट्कचतुरानुपूर्वीविना द्वादशयुतशतमोघे । वचने जिनपञ्चकं, विना मिथ्यात्वे भवति सास्वादने ॥ २९ ॥ मिथ्यात्वविकलेन्द्रियत्रिके विनैकादशसु भवति शेषेषु । मनोयोगवच्च काये, ओघे त्रयोदशस्वोघवत् ॥३०॥
ગાથાર્થ : વચનયોગમાર્ગણામાં એકેન્દ્રિયષર્ક અને ચાર આનુપૂર્વી વિના ઓધે ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૭ પ્રકૃતિઓ. સાસ્વાદને મિથ્યાત્વ અને વિકલેન્દ્રિયત્રિક વિના ૧૦૩ પ્રકૃતિઓ. બાકીના ૧૧ ગુણઠાણે મનોયોગની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. કાયયોગમાર્ગણામાં ઓઘથી ૧-૧૩ ગુણઠાણે કર્મસ્તવમાં કહેલ ઓઘ પ્રમાણે કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૨૯
૩૦)
વિવેચનઃ વચનયોગમાર્ગણામાં ૧૨૨માંથી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને ચાર આનુપૂર્વી – એ ૧૦ પ્રકૃતિ વિના ઓઘે - ૧૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org