________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
(૪) ૧૦૦માંથી મિશ્રમોહનીય નીકાળીને અને સમ્યક્ત્વમોહનીય ઉમેરીને અવિરતગુણઠાણે ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (મિશ્રમો૦ નો ઉદય અહીં ન હોય અને ક્ષાયોપશમસમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વમોહનીયનો અવશ્ય ઉદય હોય..) (૫-૧૩) દેશિવરતથી લઈને સયોગીકેવલી સુધીના નવ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. અર્થાત્ જેમ કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તેમ અહીં પણ કહેવો. તે આ પ્રમાણે
દેશવિરતે - ૮૭, પ્રમત્તે - ૮૧, અપ્રમત્તે - ૭૬, અપૂર્વકરણે - ૭૨, અનિવૃત્તિકરણે - ૬૬, સૂક્ષ્મસંપરાયે - ૬૦, ઉપશાંતમોહે - ૫૯, ક્ષીણમોહે૫૭/૫૫, સયોગીમાં - ૪૨.. (અયોગીગુણઠાણે યોગ નથી હોતો, એટલે મનોયોગમાર્ગણામાં તે ગુણઠાણું નથી લેવાયું..)
પ્રશ્ન : સયોગીગુણઠાણે તો કેવલીઓ જ હોય છે અને તેઓ તો કેવલજ્ઞાનથી જ વસ્તુને જુએ છે, તો તેઓને મનોયોગ=મનનો વ્યાપાર કેવી રીતે હોઈ શકે ?
સં. | ગુણઠાણું
ઓઘથી
:
ઉત્તર ઃ ૫૨માત્માને મન:પર્યવજ્ઞાની કે અનુત્તરવાસી દેવો જ્યારે પ્રશ્ન પૂછે, ત્યારે ૫રમાત્મા પોતાના મનોદ્રવ્યને તે રૂપે ગોઠવે છે કે જેને જોઈને તેઓના મનનું સમાધાન થઈ જાય છે.. આ રીતે મનોવ્યાપાર કેવલીઓને પણ હોય છે જ..
–
Jain Education International
* મનોયોગમાર્ગણામાં ઉદયયંત્ર ♦
પ્રકૃતિઓ
વિચ્છેદ
૧૦૯
અનુદય
-
વિકલેન્દ્રિયનવક + આનુપૂર્વીચતુષ્ક=૧૩
૫૧
પુનરુદય
* 'मणकरणं केवलिणो वि अत्थि तेण सण्णिणो ।' - सप्ततिकाचूर्ण्याम् श्लो० ३४ । 'विणिवत्तसमुग्घाओ, तिन्नि वि जोगे जिणो पउंजिज्जा ।
–
सच्चमसच्चामोसं, च सो मणं तह वईजोगं ।। ३०५६ ।। ' - विशेषावश्यकभाष्यम् । ‘अथ कथं संज्ञिनः सयोग्ययोगिरूपगुणस्थानकद्वयसम्भव: ?
तद्भावे तस्यामनस्कतया संज्ञित्वायोगात्, न, तदानीमपि तस्य द्रव्यमनःसम्बन्धोऽस्ति, समनस्काश्चाविशेषेण संज्ञिनो व्यवह्रियन्ते, ततो न तस्य भगवत: संज्ञिताव्याघातः । ' -नव्यषडशीतिवृत्तौ श्लो० ३ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org