________________
૪૮
ઉદયસ્વામિત્વ ગાથાર્થ : બાકીના ૧૨ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. મનોયોગમાર્ગણામાં વિકસેન્દ્રિયનવક અને ૪ આનુપૂર્વી વિના ઓથે ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો અને મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૨૭)
વિવચનઃ ત્રસકાયમાર્ગણામાં ત્રીજાથી ચૌદમા ગુણઠાણા સુધી કર્મપ્રકૃતિનો ઉદય ઓઘની જેમ સમજવો (અર્થાત્ જેમ કર્યસ્તવમાં કહ્યો, તેમ સમજવો..)
» ત્રસકાયમાર્ગણામાં ઉદયયંત્ર છ સં.ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય | વિચ્છેદ |. પુનરુદય | | ૧૧૭
સાધારણદ્ધિક +
| એકેન્દ્રિયત્રિક = ૫ જિનાદિ-૫
નરકાનુપૂર્વી | મિથ્યાત્વ + અપર્યાપ્ત ||ત્રણ આનુપૂર્વી | અનંતા. ૪+ મિશ્રમોહનીય
વિકલેન્દ્રિયત્રિક = ૭ ૪-૧૪
– કર્મસ્તવ મુજબ સમજવું –
ઓઘથી
૧ | મિથ્યાત્વ | ૧૧૨
૨ | સાસ્વાદન | ૧૦૯
મિશ્ર
૧૦)
| આ પ્રમાણે કાયમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું
નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org