________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૪૧
જે કારણવિમર્શ છે. 24 વિકસેન્દ્રિયત્રિકનો ઉદય વિકસેન્દ્રિયોને જ હોય છે, એટલે અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
7 એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ - આ પાંચ પ્રકૃતિનો - ઉદય માત્ર એકેન્દ્રિયોને જ હોવાથી અહીં તેઓનો ઉદયવિચ્છેદ કહ્યો.
(૧) ૧૧૪માંથી મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારકદ્ધિક અને મિશ્રદ્ધિક - એ પાંચ પ્રકૃતિ વિના ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો.. (આ પાંચ પ્રકૃતિઓનો ઉદય, યથાસંભવ ત્રીજા વગેરે ઉપરના ગુણઠાણે હોવાથી અહીં તેઓનો અનુદય કહ્યો.)
(૨) ૧૦૯માંથી સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્ત, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ - એ ત્રણ પ્રકૃતિ વિના ૧૦૬ પ્રકૃતિનો ઉદય કહેવો.. ભાવના :
7 અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવોને પહેલું ગુણઠાણું જ હોય, એટલે બીજે તેનો ઉદયવિચ્છેદ થાય..
* સાસ્વાદન લઈને કોઈપણ જીવ નરકે જતો નથી, એટલે સાસ્વાદનગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન હોય.. મિથ્યાત્વમોહનીયનો બીજે ઉદયવિચ્છેદ થાય એ તો સ્પષ્ટ જ છે.
હવે બાકીના ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા કહે છે– मीसे अणाणुपुव्वि - तिग विणु मीसजुअमियरिगारससुं ।
ओहव्वेगिंदिव्व य, पणकायेसु पुढवीई परं ॥ २४ ॥ मिश्रे अनन्तानुबन्ध्यानुपूर्वीत्रिकानि विना मिश्रयुतमितरैकादशसु । ओघवदेकेन्द्रियवच्च, पञ्चकायेषु पृथिव्याम्परम् ॥ २४ ॥
ગાથાર્થ મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક+ત્રણ આનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓ. બાકીના ૧૧ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો. પૃથ્વીકાયાદિ પાંચ કાયમ એકેન્દ્રિયની જેમ ઉદય સમજવો. પણ વિશેષતા એ કે, પૃથ્વીકાયમાં... (૨૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org