________________
૪૦
ઉદયસ્વામિત્વ
સાસ્વાદન
% બેઈન્દ્રિયમાર્ગણામાં ઉદયયંત્ર % સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ
વિચ્છેદ ઓઘથી | ૮૨ છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ (તેમાંથી બેઈન્દ્રિયજાતિ,
અપર્યાપ્ત અને સેવાર્ત એ ત્રણનો વિચ્છેદ ન કરવો.) + સ્ત્રીવેદાદિ-૪ + પંચેન્દ્રિય + શુભગતિ આદિ-૭
+ આદેય + વૈક્રિયદ્ધિકાદિ-૧૧ = ૪૦ ૧ | મિથ્યાત્વ | ૮૨ ઓઘની જેમ | ૬૯ મિથ્યાત્વ + કુખગતિદ્ધિક + પરાઘાતદ્ધિક + નિદ્રાપંચક +
અપર્યાપ્ત + ઉદ્યોત + સુસ્વર = ૧૩ હવે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય માર્ગણામાં કર્મપ્રકૃતિના ઉદયને કહે છે
તે બંને માર્ગણામાં બેઇન્દ્રિયની જેમ જ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. તે આ પ્રમાણે - ઓધે - ૮૨, મિથ્યાત્વે - ૮૨, સાસ્વાદ - ૬૯. પણ અહીં વિશેષતા એ કે, બેઇન્દ્રિયજાતિનામકર્મને બદલે અનુક્રમે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિનામકર્મનો ઉદય કહેવો.
આ પ્રમાણે વિકસેન્દ્રિયોમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે પંચેન્દ્રિયમાં તેનું નિરૂપણ કરવા કહે છે -
$ પંચેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે चउदसयमपज्जूण-विगलनव विणा पणिदिये ओहे । मिच्छेऽजिणपण साणे, अपज्ज-णिरयपुव्वि-मिच्छविणु ॥ २३ ॥ चतुर्दशशतमपर्याप्तोन-विकलनवकं विना पञ्चेन्द्रिये ओघे । मिथ्यात्वेऽजिनपञ्चकं सास्वादने, अपर्याप्त-नरकानुपूर्वी-मिथ्यात्वानि विना ॥ २३ ॥
ગાથાર્થ : પંચેન્દ્રિયમાર્ગણામાં અપર્યાપ્ત વિના વિકસેન્દ્રિયનવકને છોડીને ઓઘે ૧૧૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૯. તેમાંથી સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્ત, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૬. (૨૩)
વિવેચન : પંચેન્દ્રિયજાતિમાર્ગણામાં ૧૨૨માંથી અપર્યાપ્ત સિવાયનું વિકલેન્દ્રિયનવક; અર્થાત વિકલેન્દ્રિયત્રિક + એકેન્દ્રિય + સ્થાવર + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આતપ = નવક; તેમાંથી અપર્યાપ્ત સિવાયની આઠ પ્રકૃતિઓને છોડીને ઓથે - ૧૧૪ પ્રકૃતિઓનો ઉદય હોય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org