SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉદયસ્વામિત્વ ઇન્દ્રિદ્યમાર્ગાણા હવે ઇન્દ્રિયમાર્ગણામાં કર્મપ્રકૃતિના ઉદયને જણાવવા, સૌ પ્રથમ એકેન્દ્રિયમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે– विक्कियइगारसउरल-उवंगचउदजसूणथीचउद । કરોફલુપાવતાં વિનુ મોદેવિડસીફ . वैक्रियैकादशकौदारिकाङ्गोपाङ्गचतुर्दशकयशऊनस्त्रीचतुर्दशक- । कुखगतिद्विकपञ्चेन्द्रियत्रसं विनौघे एकेन्द्रियेऽशीतिः ॥१९॥ ગાથાર્થ એકેન્દ્રિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, યશનામ છોડીને સ્ત્રીવેદાદિ-૧૪, કુખગતિદ્રિક, પંચેન્દ્રિય અને ત્રસ - એ ૪૨ પ્રકૃતિ વિના ઓથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. (૧૯) એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ શું વિવેચનઃ એકેન્દ્રિયમાર્ગણામાં ૧૨૨માંથી વૈક્રિયદ્રિક, નરકત્રિક, દેવત્રિક, મનુષ્યત્રિક (=વૈક્રિયૅકાદશ), ઔદારિકાંગોપાંગ, છ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિકલેન્દ્રિયત્રિક ( ચતુર્દશક) યશનામને છોડીને સ્ત્રીચતુર્દશક; અર્થાત્ સ્ત્રીવેદ + પુરુષવેદ + સમચતુરગ્ન + સુભગ + સુસ્વર + આદેય + યશ + શુભવિહાયોગતિ + ઉચ્ચગોત્ર + જિનનામ + આહારકદ્ધિક + મિશ્રદ્ધિક = ચતુર્દશક; તેમાંથી યશનામને છોડીને ૧૩ પ્રકૃતિઓ, કુખગતિ, દુઃસ્વર, પંચેન્દ્રિયજાતિ અને ત્રસનામ - એમ કુલ ૪૨ પ્રકૃતિઓ વિના ઓઘે-૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે.. $ તર્કવિમર્શ $ કે વૈક્રિયદ્ધિકનો ઉદય દેવ-નારકોને જ હોવાથી અહીં તેનો ઉદય ન કહ્યો. (જો કે બાદર પર્યાપ્ત વાયુકાય વૈક્રિયશરીરને વિદુર્વે છે, પણ તે ઉત્તરવૈક્રિયશરીર કહેવાય, જ્યારે અહીં તો ભવપ્રત્યયિક શરીરની જ વિવક્ષા છે – એ ધ્યાનમાં લેવું.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy