________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૩૩ ઉદય હોય, એટલે તેનું ગ્રહણ કર્યું. વિગ્રહગતિથી સમ્યક્ત સાથે દેવગતિમાં જનાર જીવને દેવાનુપૂર્વીનો ઉદય હોય છે, એટલે અહીં દેવાનુપૂર્વીનું પણ ગ્રહણ કર્યું અને મિશ્રમો)નો ઉદય ત્રીજા ગુણઠાણે જ હોય, અહીં નહીં. એટલે અહીં તેનો વિચ્છેદ કર્યો.
વિશેષ નોંધઃ સમ્યક્ત સાથે દેવગતિમાં જનાર જીવ ક્ષાયિક,ક્ષાયોપથમિક કે ઔપથમિક - એ ત્રણમાંથી કોઈપણ સમ્યક્તવાળો હોઈ શકે છે. જુઓ – (૧) ક્ષાયિક સમ્યક્તવાળા જીવનું બંધાયેલા આયુષ્ય પ્રમાણે ચારેય ગતિમાં ગમન થઈ શકે છે, એટલે તેનું તો દેવગતિમાં ગમન સંગત જ છે, (૨) ક્ષાયોપથમિક સમ્યક્તવાળો જીવ પણ દેવગતિમાં જઈ જ શકે છે, અને (૩) જે ઉપશમસમ્યક્તવાળો જીવ છે, તેનું પણ સપ્તતિકાચૂર્ણિ વગેરે ગ્રંથોના અભિપ્રાય દેવગતિમાં ગમન સિદ્ધ જ છે. પણ અહીં કેટલાંક મતાંતરો છે, તે અમે સમ્યક્તમાર્ગણામાં વિસ્તારથી કહીશું.
» દેવગતિમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય | | વિચ્છેદ
પુનરુદય | ઓઘથી | ૮૦
મનુષ્યગત્યાદિ-૩૧, નપુંસકપંચક, નરકત્રિક+
જિનત્રિક = ૪૨ | ૧ | મિથ્યાત્વ | ૭૮ | મિશ્રદ્ધિક ૨ | સાસ્વાદન| ૭૭ – | મિથ્યાત્વ મિશ્ર ૭૩ | દેવાનુપૂર્વી | અનંતાનુબંધીચતુષ્ક મિશ્રમોહનીય અવિરત
મિશ્રમોહનીય
સમ્યક્વમોહનીય દેવાનુપૂર્વી
૭૪
| આ પ્રમાણે ગતિમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું
નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org