________________
૩૨
..
જ હોય, દેવોને નહીં, એટલે અહીં તેના ઉદયનો વિચ્છેદ કહ્યો. દેવો ભવસ્વભાવે સ્ત્રી-પુરુષ જ હોય છે, નપુંસક નહીં. એટલે નપુંસકવેદનો અહીં ઉદય ન હોય.
ઉદયસ્વામિત્વ
* દેવોને ભવસ્વભાવે જ ઉચ્ચગોત્ર, સમચતુરસસંસ્થાન, શુભવિહાયોગતિ અને સુસ્વરનો ઉદય હોય છે, એટલે તેઓને નીચગોત્ર, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ અને દુઃસ્વર - એ આઠ પ્રકૃતિઓનો ઉદય ન હોય.
* જિનનામનો ઉદય તે૨મે-ચૌદમે ગુણઠાણે થાય અને આહારકક્રિકનો ઉદય છઢે ગુણઠાણે થાય, એટલે માત્ર પહેલા ચાર ગુણઠાણવાળા દેવોને તેનો ઉદય ન હોય.
.
એટલે ૧૨૨ પ્રકૃતિમાંથી આ ૪૨ પ્રકૃતિઓ છોડીને ઓથે ૮૦ પ્રકૃતિનો ઉદય હોય છે.
(૧) ૮૦માંથી મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય એ બે પ્રકૃતિઓ નીકળીને ૭૮ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે બે પ્રકૃતિઓને નીકાળવાનું કારણ સ્પષ્ટ છે કે, તે બેનો ઉદય આગળના ગુણઠાણે થાય છે. (૨) ૭૮માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીયને નીકાળીને ૭૭ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો (મિથ્યાત્વનો ઉદય માત્ર પહેલે ગુણઠાણે જ હોય.)
(૩) ૭૭માંથી મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૭૩ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.
ભાવના : અનંતાનુબંધીનો ઉદય પહેલે-બીજે ગુણઠાણે જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.. દેવાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે, જ્યારે ત્યાં મિશ્રગુણઠાણું હોતું નથી, એટલે તેનો અહીં અનુદય કહ્યો અને ત્રીજે મિશ્રમોહનીયનો અવશ્ય ઉદય હોય.
(૪) ૭૩માંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીયને છોડીને અને સમ્યક્ત્વમોહનીય + દેવાનુપૂર્વી ઉમેરીને ૭૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : ક્ષયોપશમસમ્યક્ત્વવાળા દેવોને સમ્યક્ત્વમોહનીયનો નિયમા
Jain Education International
च णत्थि ?
** ‘पुणो किमद्वं त्थीणतियाणं उदीरणा.....असंखेज्जवासाउगतिरिक्खमणुस्सेसु देव - णेरइएसु .असंखेज्जवासाउगतिरिक्खमणुस्सेसु सव्वहा सुहीसु सुहबहुलदेवेसु दुक्खबहुलनारएसु च तदत्थित्तविरोहादो।' - सत्कर्मपञ्जिका ।
For Personal & Private Use Only
www.jainelibrary.org