________________
૩૦
ઉદયસ્વામિત્વ
લધ્યપર્યાપ્તમનુષ્યમાં ઉદયયંત્ર સગુણઠાણું પ્રકૃતિઓ લબ્ધિઅપર્યાપ્ત તિર્યંચની ઓઘપ્રાયોગ્ય | પ્રક્ષેપ |
૮૧માંથી વિચ્છેદ | |ઓઘથી | ૭૪ | તિર્યંચત્રિક + અપર્યાપ્તને છોડીને વિલેન્દ્રિયાષ્ટક | મનુષ્યત્રિક | | ૧ | મિથ્યાત્વે ૭૪ | ઓઘની જેમ
| મનુષ્યત્રિક આ પ્રમાણે મનુષ્યગતિમાર્ગણામાં સામાન્યથી અને વિશેષથી કર્મપ્રકૃતિઓનો ઉદય કહીને, હવે દેવગતિમાર્ગણામાં કર્મપ્રકૃતિઓનો ઉદય જણાવવા ગ્રંથકારશ્રી કહે છે–
$ દેવગતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે. णरइगतीसणपुपणग-णिरयजिणतिगं विणा सुरे ओहे। मिच्छे मीसदु विणु, अडसयरी साणे विणा मिच्छं ॥ १७ ॥ सगसयरी मीसे अण-सुरपुव्वी विणु तिसयरी मीसजुआ। सम्मसुरपुस्विजुत्ता, चउसयरी मीसविणु अजये ॥ १८ ॥ नरैकत्रिंशन्नपुंसकपञ्चक-नरकजिनत्रिकानि विना सुर ओघे । मिथ्यात्वे मिश्रद्विकं विनाऽष्टसप्ततिः सास्वादने विना मिथ्यात्वम् ॥१७॥ सप्तसप्ततिर्मिश्रेऽनन्तानुबन्धिसुरानुपूर्वीभिविना त्रिसप्ततिर्मिश्रयुता । सम्यक्त्वसुरानुपूर्वीयुक्ता, चतुःसप्ततिर्मिश्रं विनाऽयते ॥१८॥
ગાથાર્થ દેવગતિમાર્ગણામાં ૧૨૨માંથી મનુષ્યગત્યાદિ - ૩૧, નપુંસકાંચક, નરકત્રિક અને જિનત્રિક - એ ૪ર વિના ૮૦ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી મિથ્યાત્વે મિશ્રદ્ધિક વિના ૭૮ પ્રકૃતિનો ઉદય હોય. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ વિના ૭૭ પ્રકૃતિનો ઉદય હોય. તેમાંથી અનંતાનુબંધીચતુષ્ક + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય સાથે ૭૩ પ્રકૃતિઓનો ઉદય મિશ્રગુણઠાણે હોય. તેમાં અવિરતગુણઠાણે સમ્યક્વમોહનીય + દેવાનુપૂર્વી ઉમેરીને અને મિશ્રમોહનીય નીકાળીને ૭૪ પ્રકૃતિનો ઉદય કહેવો. (૧૭-૧૮)
વિવેચન : દેવગતિમાર્ગણામાં ૧૨૨માંથી મનુષ્યત્રિક, તિર્યંચત્રિક, ઔદારિકદ્ધિક, છ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, ઉદ્યોત, થીમદ્વિત્રિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org