________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૨૫
ગુણઠાણે આહારદ્ધિકનો ઉદય કહેવા છતાં પણ ઉદ્યોત નામકર્મનો ઉદય કહ્યો નથી, એટલે અમારા વડે પણ તે જ રસ્તો અપનાવાયો..
તેવી વિવેક્ષા ન કરવામાં પૂર્વાચાર્યોનું એ પણ કારણ હોઈ શકે કે, આહારકદ્ધિકનો ઉદય તો માત્ર મનુષ્યગતિમાં જ હોય છે.. જયારે ઉદ્યોતનો ઉદય તો મુખ્યરૂપે તિર્યંચગતિમાં જ હોય છે અને મુખ્યપણાને લઈને વ્યપદેશ થતો હોવાથી મનુષ્યગતિમાં તેની વિવક્ષા ન કરાય એ ઉચિત જ છે.
બહુશ્રુતો આ વિશે બીજા પણ કારણો વિચારે..
આ પ્રમાણે મનુષ્યગતિમાર્ગણામાં ઓથે ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય કહીને, હવે ૧૪ ગુણઠાણામાં કર્મપ્રકૃતિના ઉદયનું વર્ણન કરવા ત્રણ ગાથાઓ કહે છે –
मणुए दुसयं मिच्छे, जिणपणविणु सत्तणवइ सासाणे। मिच्छ-अपज्जत्तविणा, पणनवई एगनवई य ॥१३॥ मीसे अणणरपुवी-विणु मीसजुआ दुणवई अजयम्मि । मीसविणु सम्मपुव्वी-सहिया दुहगसगनियपुव्वी ॥ १४ ॥ विणु देसे तेआसी, आहारदुगसहिया पमत्तम्मि। રૂપાણી વિણા તીરેસીયા, ગોહેલ્થ ફેયર-ડતું ૨૫ / मनुष्ये द्विशतं मिथ्यात्वे, जिनपञ्चकं विना सप्तनवतिः सास्वादने । मिथ्यात्वापर्याप्ते विना, पञ्चनवतिरेकनवतिश्च ॥ १३ ॥ मिश्रेऽन-नरानुपूव्यौं विना मिश्रयुता द्विनवतिरयते । मिश्रं विना सम्यक्त्वानुपूर्वी-सहिता दौर्भाग्यसप्तकनीचपूर्वीः ॥ १४ ॥ विना देशे त्र्यशीति-राहारकद्विकसहिता प्रमत्ते। एकाशीतिविना तृतीयकषायान्, ओघवदितराष्टसु ॥ १५ ॥
ગાથાર્થ : મનુષ્યગતિમાં ૧૦૨ પ્રકૃતિઓ. તેમાંથી મિથ્યાત્વે જિનપંચક વિના ૯૭ પ્રકૃતિઓ. તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ અને અપર્યાપ્ત વિના ૯૫ પ્રકૃતિઓ.. તેમાંથી મિશ્રગુણઠાણે અનંતા ૪ અને મનુષ્યાનુપૂર્વી વિના તથા મિશ્રમોહનીયના ઉદય સાથે ૯૧ પ્રકૃતિઓ. તેમાંથી અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્વમોહનીય તથા મનુષ્યાનુપૂર્વી સાથે ૯૨ પ્રકૃતિઓ ઉદય હોય.. તેમાંથી દૌર્ભાગ્યસપ્તક, નીચગોત્ર અને મનુષ્યાનુપૂર્વી એ ૯ પ્રકૃતિ વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org