________________
૨૧
In
ગુજરાતી વિવેચનાદિ સમન્વિતા पराघातमिश्रकुखगतिद्विकमपर्याप्ततिरश्च्येकाशीतिः । वैक्रियाष्टकतिर्यत्रिकापर्याप्तोनविकलेन्द्रियदशकहीनम् ॥१२॥
ગાથાર્થ તિર્યંચોને દેશવિરતિ ગુણઠાણે ૮૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. લબ્ધપર્યાપ્તતિર્યંચમાં, તિર્યંચોને ઓઘથી કહેલ ૧૦૭માંથી આતપદ્ધિક, સ્ત્રીઅષ્ટક, પર્યાપ્ત, મધ્યાકૃતિચતુષ્ક, સંહનાનપંચક, પરાઘાતદ્રિક, મિશ્રઢિક અને વિહાયોગતિદ્રિક. એ ર૬ પ્રકૃતિઓ બાદ કરતાં ૮૧ કર્મપ્રકૃતિઓ ઉદયમાં હોય અને વૈક્રિયાષ્ટક, તિર્યચત્રિક, અપર્યાપ્તને છોડીને વિકલેન્દ્રિયદશક. એ ૨૦ પ્રકૃતિઓ છોડીને “મનુષ્યગતિમાર્ગણામાં ૧૦૨ પ્રકૃતિઓનો ઉદય હોય. (૧૧-૧૨)
વિવેચનઃ લબ્ધપર્યાપ્ત તિર્યંચગતિમાં સામાન્યથી તિર્યંચગતિમાં ઓથે જે ૧૦૭ પ્રકૃતિઓ કહેવાઈ હતી, તેમાંથી આપ - ઉદ્યોત, સ્ત્રીઅષ્ટક(સ્ત્રીવેદ, પુરુષવેદ, સમચતુરસસંસ્થાન, સુભગ, સુસ્વર, આદેય, યશ, શુભવિહાયોગતિ) પર્યાપ્તનામ, મધ્યમ ૪ સંસ્થાન, પહેલા પ સંઘયણ, પરાઘાત - ઉચ્છવાસ, મિશ્રમોહનીય - સમ્યક્વમોહનીય, કુખગતિ - દુઃસ્વર... એમ કુલ ર૬ પ્રકૃતિઓ નીકાળીને ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ૮૧ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. હવ જે પ્રકૃતિઓનું વર્જન કર્યું છે, તેના કારણો વિચારાય છે –
કારણગવેષણા જે 7 આતપનામકર્મનો ઉદય લબ્ધિપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોને જ હોય, લધ્યપર્યાપ્ત જીવોને નહીં.
28 ઉદ્યોતનામકર્મનો ઉદય પણ લબ્ધિપર્યાપ્ત જીવોને જ હોય છે, એટલે લધ્યપર્યાપ્ત જીવોને તેનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે..
હ9 ૧૩ મી ગાથામાં રહેલ “પુ દુસર્ચ = મનુષ્યતિમાં ૨૦૨' એ પદનું જોડાણ અહીં કરવાનું છે. * 'बादरपुढविकातितो पज्जत्तगो आतवणामाए उदीरगो।'
- વર્મgo ચૂપ સ્તોત્ર શરૂ – ૩ીર | * 'उज्जोअणामाए पज्जत्ततिरिउत्ति ।' - कर्मप्र० चूर्णौ० १३ - उदीरणा० ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org