________________
૨૦.
ઉદયસ્વામિત્વ
فرام | له
સાસ્વાદન | ૧OO
અપયશ, અપ્રત્યાખ્યાનાવરણ કષાયચતુષ્ક) અને તિર્યંચાનુપૂર્વી એ ૮ પ્રકૃતિ વિના ૮૪ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય છે.
ભાવના : દેશવિરતિ ગુણસંપન્ન તિર્યંચ અથવા મનુષ્યોને ગુણપ્રત્યયે જ દુર્ભગાદિ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી અને બીજા કષાયનો ઉદય તો ચોથા ગુણઠાણા સુધી જ હોય છે, એટલે અહીં તેઓનો ઉચ્છેદ કર્યો. આનુપૂર્વીનો ઉદય નિયમો અપાન્તરાલ ગતિમાં જ હોય અને ત્યારે પહેલું, બીજું કે ચોથું ગુણઠાણું જ હોય, એટલે અહીં તિર્યંચાનુપૂર્વીનો પણ વિચ્છેદ કર્યો.
૪ તિર્યંચગતિમાર્ગણામાં ઉદયયંત્ર છે | સં.ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી | ૧૦૭
વૈક્રિય-એકાદશ,
ઉચ્ચચતુષ્ક ૧ | મિથ્યાત્વ | ૧૦૫ | મિશ્રદ્ધિક
સૂક્ષ્મચતુષ્ક-મિથ્યાત્વ ૩ | મિશ્ર ૯૧ | તિર્યંચાનુપૂર્વી | વિકસેન્દ્રિય પંચક, મિશ્રમોહનીય
અનંતાનુબંધી ચતુષ્ક.. ૪અવિરત | ૯૨
| મિશ્રમોહનીય સમ્યક્વમોહનીય
તિર્યગાનુપૂર્વી ૫ | દેશવિરત | ૮૪ |
દુર્ભગસપ્તક,
[તિર્યંચાનુપૂર્વી આ પ્રમાણે ઓઘથી અને ગુણઠાણા પ્રમાણે તિર્યંચગતિમાર્ગણામાં સામાન્યથી કર્મપ્રકૃતિના ઉદયને કહીને, હવે લધ્યપર્યાપ્ત તિર્યંચોમાં વિશેષથી કર્મપ્રકૃતિના ઉદયને કહે છે–
જે લધ્યપર્યાપ્ત તિર્યંચગતિમાર્ગણા છે विणु चुलसी तिरिओहा, मोत्तुं आयवदु थीअड पज्ज चउ। मज्झागिई छेवट्ठ-रहियं संघयणपणगं च ॥११॥ विना चतुरशीतिस्तिर्यगोधात्, मुक्त्वाऽऽतपद्विकं स्त्र्यष्टकं पर्याप्तं चतस्रः । मध्याकृतीः सेवार्तरहितं संहननपञ्चकञ्च ॥११॥ पराघाय-मीस-कुखगई-दुगं अपज्जतिरियम्मि इगासीइ । विक्कियअडतिरियतिग-अपज्जूणविगलदसगहीणं ॥१२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org