SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૫ મતાંતરો જે (૧) કેટલાક આચાર્ય ભગવંતોનું એવું માનવું છે કે - “ક્ષાયિક સમ્યક્તીનું બીજી અને ત્રીજી નરકમાં પણ ગમન થઈ શકે છે એટલે તેઓશ્રીના મતે બીજી અને ત્રીજી નરકમાં પણ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય સંભવી શકે છે. તેથી તેઓના મતે પહેલી-બીજી અને ત્રીજી એ ત્રણ નરકોમાં ચોથે ગુણઠાણે ૭૦ કર્મપ્રકૃતિઓનો ઉદય હોય અને સમ્યક્તી જીવ ચોથી વગેરે નરકોમાં ન જતો હોવાથી ત્યાં નરકાનુપૂર્વીનો ઉદય ન હોય, એટલે ત્યાં ૬૯ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.. આ જ મતનો ઉલ્લેખ પ.પૂ. વીરશેખરસૂરિ મ.એ સ્વરચિત ઉદયસ્વામિત્વમાં મુખ્યરૂપે કરેલો છે... (૨) સિદ્ધાંતમતે ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ છેક છઠ્ઠી નરક સુધી જઈ શકે છે.* એટલે ચોથા ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય છઠ્ઠી નરક સુધી હોઈ શકે છે. તેથી ૧ થી ૬ નરકમાં ચોથે ગુણઠાણે ૭૦ પ્રકૃતિ ઉદયમાં હોય અને સાતમી નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન હોવાથી ૬૯ પ્રકૃતિ ઉદયમાં હોય.. वृत्तौ) वंशादिषट्पृथ्वीषु घर्मावत् षट्सप्ततिः उदययोग्या, असंयते नारकानुपूर्व्यदयो नहि, प्राग्बद्धनरकायुष्कस्यापि सम्यग्दृष्टेस्तत्रानुत्पत्तेः।' -जीवतत्त्वप्रदीपिका गोम्मटसारवृत्तिः (कर्मकाण्डे સ્તોર૬રૂ –વૃત્તી) I ___क्षायिकसम्यग्दृष्टिः प्रथमनरकं यावद् गच्छति ।' प्रेमगुणावृत्तिः (कर्मप्र० उपशमना. સ્તો, રૂર –વૃત્તી) * 'केषाञ्चिन्मतेन क्षायिकसम्यग्दृष्टयो तृतीयपृथिव्यां गच्छन्तीति ।' - પઝલસ્વોપવૃત્ત સ્નો રૂ ★ 'भंते ! रयणप्पभाए पुढवीए... किं सम्मद्दिट्ठी नेरतिया उववज्जति ? गोयमा ! सम्मद्दिट्ठीवि नेरइया उववज्जंति... एवं सक्करपभाए वि, एवं जाव तमाए वि।' -મીવિત શત ૨૩, È૦ ૨, પ્ર. ૨૬-૧૭ | 'विराधितसम्यक्त्वो हि षष्ठपृथ्वीं यावद् गृहीतेनापि सम्यक्त्वेन सैद्धन्तिकमतेन कश्चिદુત્વદ્યતે ' – વિશેષાવરમાણે (શ્નો જરૂ૦-વૃત્તી) I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy