________________
૧૪
ઉદયસ્વામિત્વ
*
(૨) નરકમાં તિર્યંચ-મનુષ્યો જ ઉત્પન્ન થાય અને જે તિર્યંચ-મનુષ્યો ક્ષયોપશમસમ્યક્ત્વવાળા હોય, તેઓ તે સમ્યક્ત્વને વમીને જ નરકમાં ઉત્પન્ન થાય, લઈને નહીં. એટલે નરકમાં જતી વખતે તેઓને ચોથું ગુણઠાણું હોતું જ નથી અને તેથી તેઓને લઈને પણ ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન જ ઘટે.
(૩) કર્મસાહિત્યનો મુખ્ય સિદ્ધાંત એ છે કે, ક્ષાયિકસમ્યક્ત્વી જીવો પહેલી નરક સુધી જ જાય, તેનાથી આગળની નરકોમાં નહીં.
•
-પંચસંગ્રહસ્વોપજ્ઞવ્યાખ્યામાં કહ્યું છે કે “બંધાયેલા આયુષ્યવાળા ક્ષાયિકસમ્યક્ત્વીઓ વૈમાનિકમાં કે રત્નપ્રભા નારકમાં ઉત્પન્ન થાય છે.”
પૂજ્ય દેવચન્દ્રમહર્ષિએ પણ સ્વરચિત "ઉદયસ્વામિત્વમાં કહ્યું છે કે, “સમ્યક્ત્વ લઈને કોઈ બીજી વગેરે નરકમાં ન જાય, એટલે ત્યાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન હોય..”
આ જ વાત જીવસમાસ, ગોમ્મટસાર વગેરે ગ્રંથોમાં પણ કહી છે. એટલે ક્ષાયિકસમ્યક્ત્વીને ઉદ્દેશીને પણ બીજી વગેરે નરકોમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય ન ઘટાવી શકાય.. તેથી બીજી વગેરે નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વી ન કહી ૬૯ - કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો.
* 'कार्मग्रन्थिकमतेन तु वैमानिकदेवेभ्योऽन्यत्र तिर्यङ्मनुष्यो वान्तेनैव क्षायोपशमिक - सम्यक्त्वेनोत्पद्यते, न गृहीतेन । ' - विशेषावश्यक० श्लो० ४३० - वृत्ति: । 'ये तु मिथ्यादृष्ट्यवस्थायां बद्धायुष्कत्वादेषूत्पद्यन्ते तेऽवश्यं मरणसमये मिथ्यात्वं गत्वैवोत्पद्यन्ते ।' - जीवसमासवृत्तौ (श्लो० ૮૦-વૃત્તિ:)
'यतो - यस्माद् बद्धायुष्का वैमानिकदेवेषु रत्नप्रभानारकेषु वा क्षपितसप्तका गच्छन्ति' पंचसंग्रहस्वो० वृत्तिः ( उपशमना० श्लो० ४७ - वृत्तिः) ।
* 'सम्मनिरयाणुपुव्वी सहीया विणु मीसमोह घम्माए । वंसादिसु सम्मत्ते, निरयणुपुव्वा विणा उदओ ॥ ७ ॥
'वेमाणिया य मणुया रयणाए असंखवासतिरिया य ।
तिविहा सम्मद्दिट्ठी वेयगउवसामगा सेसा ॥ ८० ॥' जीवसमासप्रकरणम् । 'बिदियादिसु छसु पुढविसु एवं णवरि य असंजदट्ठाणे |
Jain Education International
त्थि णिरयाणुपुव्वी तिस्से मिच्छेव वोच्छेदो ।। २९३ ।। ' - गोम्मटसारे कर्मकाण्डे । ‘प्राग्बद्धनरकायुस्तिर्यग्मनुष्ययोः सम्यक्त्वेन समं घर्मायामुत्पत्तिसम्भवात् ( श्लो० २८७
For Personal & Private Use Only
www.jainelibrary.org