________________
૧૨
> ઓઘથી નરકગતિમાં ઉદયયન્ત્ર
સં. | ગુણઠાણું
પ્રકૃતિઓ | અનુદય
વિચ્છેદ
ઓઘથી
૭૬
મિથ્યાત્વ
૭૪
સાસ્વાદન
૭૨
મિશ્ર
૬૯
અવિરત ৩০
૧
ર
૩
૪
મિશ્રતિક
નરકાનુપૂર્વી
૪૬
ઉદયસ્વામિત્વ
પુનરુદય
મિથ્યાત્વ
અનંતાનુબંધીચતુષ્ક | મિશ્રમોહનીય મિશ્રમોહનીય
સમ્યક્ત્વમોહ
નરકાનુપૂર્વી
આમ સામાન્યથી નરકગતિમાં કર્મપ્રકૃતિના ઉદયને કહીને, હવે વિશેષથી નરકગતિમાર્ગણામાં કર્મપ્રકૃતિના ઉદયને કહે છે– एमेव पढमनिरये, बीयाइसु अजयेऽणुपुवि विणु । मोत्तुं विउवेगारस, उच्चचऊ सगसयं आहे ॥ ८ ॥ एवमेव प्रथमनरके, द्वितीयादिषु अयते आनुपूर्वी विना । मुक्त्वा वैक्रियैकादशं, उच्चचतुष्कं सप्तशतमोघे ॥ ८ ॥
Jain Education International
ગાથાર્થ : (મેવ=) સામાન્યથી કહેલ ઓઘોદયની જેમ, પ્રથમ નરકમાં પણ ઉદય જાણવો, બીજી વગેરે નરકમાં ચોથે ગુણઠાણે નરકાનુપૂર્વીનો પુનરુદય ન કહેવો. “તિર્યંચગતિમાર્ગણામાં વૈક્રિય-એકાદશ અને ઉચ્ચચતુષ્કને છોડીને ૧૦૭ પ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે... (૮)
♦ વિશેષથી નરકગતિમાં ઉદય
વિવેચન : જેમ નરકગતિમાર્ગણામાં ઓઘથી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો, તેમ રત્નપ્રભા નામની પહેલી નરકમાં પણ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. તે આ
પ્રમાણે—
ઓઘે સુરાદિ - ૪૬ પ્રકૃતિઓ વિના ૭૬ પ્રકૃતિઓ.. (૧) મિથ્યાત્વે મિશ્રદ્ધિક વિના ૭૪ પ્રકૃતિઓ.. (૨) તેમાંથી મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી વિના ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદને. (૩) તેમાંથી અનંતાનુબંધીચતુષ્કને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૬૯ પ્રકૃતિઓ મિશ્રગુણઠાણે.. અને (૪) તેમાંથી
* ‘તિયે તિર્યંચગતિમાર્ગણામાં’ એવો શબ્દ નવમી ગાથાના પ્રારંભમાં છે, પણ તેનું જોડાણ અહીં કરવાનું છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org