________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
* સ્ત્રી-પુરુષવેદ, સમચતુરગ્ન સંસ્થાન, સુભગ, આદેય, શુભવિહાયોગતિ આ ૬ પ્રકૃતિનો ઉદય તિર્યચ-મનુષ્ય અને દેવોને જ હોય છે. નારકોને નહીં.
* લબ્ધિપર્યાપ્તા વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય અને દેવ આટલા જીવોને જ ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી સુસ્વર નામકર્મનો ઉદય હોય છે. (નારકોને નિયમાં દુઃસ્વરનો જ ઉદય હોય) એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
પ્રશ્ન : વિકલેન્દ્રિયને સુસ્વરનો ઉદય હોઈ શકે ?
ઉત્તર : હા, કારણ કે કર્મપ્રકૃતિ – સપ્તતિકા વગેરે ગ્રંથોમાં તેવું જ વિધાન મળે છે. એટલે તેવું માનવામાં કોઈ બાધ નથી. પખંડાગમમતે વિકસેન્દ્રિયોને સુસ્વરનો ઉદય મનાયો નથી, માત્ર દુઃસ્વરનો જ ઉદય કહ્યો છે.*
સપ્તતિકામાં, સુસ્વર સાથેનું નામકર્મનું ૩૦ નું ઉદયસ્થાન વિકલેન્દ્રિયોમાં કહ્યું છે. જુઓ સપ્તતિકાવૃત્તિ તથા સપ્તતિકાચૂર્ણિ (શ્લો. ૨૫, પૃ.૧૦૯), સત્કર્મ વગેરે ગ્રંથોમાં પણ તેવું જ વિધાન મળે છે.
7 નારક, સૂક્ષ્મ, તેઉકાય, વાઉકાય અને લબ્ધપર્યાપ્ત જીવોને છોડીને બીજાઓને જ યશનામનો ઉદય હોય છે. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે.
7 ઉચ્ચગોત્રનો ઉદય લબ્ધિપર્યાપ્ત કેટલાંક મનુષ્યો અને સર્વ દેવોને જ હોય છે, તિર્યંચ અને નારકોને માત્ર નીચગોત્રનો જ ઉદય હોય. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કર્યો..
વિશેષ નોંધ : મનુષ્યોમાં પણ બધાંને ઉચ્ચગોત્રનો ઉદય ન હોય, પણ જેઓ શ્રેષ્ઠકુળમાં ઉત્પન્ન થયા હોય અને જેઓ દેશવિરતિ અને સર્વવિરતિથી સંપન્ન હોય, તે જીવોને જ ઉચ્ચગોત્રનો ઉદય હોય.
* “સ તો વ ' - avo ૩ીરVTo | _ 'तथेष्टस्वरनाम्नः सुस्वरनाम्नस्त्रसाः द्वीन्द्रियादयः, अपिशब्दात् प्रागुक्ताश्च पञ्चेन्द्रियतिर्यगादयो भाषापर्याप्त्या पर्याप्ता यथासम्भवमुदीरकाः ।' - कर्मप्र० वृत्ति उदीरणा० ।
‘વિલિવિયા વંધો ૩૬નો વા કુસર વેવ !' – પીપાવે (બા.૬, પૃ. ૨૦૨) » ‘ત્તિU | Tગ્નો વન્નિત્તા, સમુહુનેસુહુમત | ૨૬ ' – વર્ષv૦ ૩ીરા | . 'सव्वे णेरतिया सव्वे तिरिक्खजोणिया मणुएसु य जातिमंते वयमंते मोत्तूणं सेसा णीयागोयस्स उदीरगा सव्वे ॥' - कर्मप्र० चूर्णि उदीरणा० श्लो० १७ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org