________________
ઉદયસ્વામિત્વ
પુરુષવેદ, સમચતુરસ સંસ્થાન, સુભગચતુષ્ક, શુભવિહાયોગતિ, ઉચ્ચગોત્ર, જિનનામ, આહારકદ્ધિક... એમ કુલ ૪૬ પ્રકૃતિ વિના ૭૬ કર્મપ્રકૃતિઓ ઓઘથી ઉદયમાં હોય છે.
♦ તર્કગવેષણા
* દેવત્રિક, મનુષ્યત્રિક અને તિર્યંચત્રિકનો ઉદય ભવપ્રત્યયથી અનુક્રમે દેવ, મનુષ્ય અને તિર્યંચમાં જ થાય છે. એટલે નરકગતિમાં તેઓનો ઉદય ન જ હોય.
* ઔદારિકશરીર, ઔદારિકાંગોપાંગ, ૬ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન - આ ૧૨ પ્રકૃતિનો ઉદય માત્ર તિર્યંચ-મનુષ્યોને જ હોય. એટલે અહીં તેઓનો ઉદય ન કહ્યો.
* ઉદ્યોત નામકર્મનો ઉદય સામાન્યથી તિર્યંચગતિમાં જ હોય છે. હા, લબ્ધિને આશ્રયીને આહારકશરીરી અને ઉત્તરવૈક્રિયશરી૨ી દેવ-મનુષ્યોને પણ હોય છે. પણ નારકોને તો બિલકુલ નહીં.
* અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધપર્યાપ્ત જીવોને જ હોય અને તે જીવો માત્ર મનુષ્ય-તિર્યંચગતિમાં જ હોય છે. એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો. * થીણદ્વિત્રિકનો ઉદય, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા અને ભવધારણીય શરીરવાળા મનુષ્ય-તિર્યંચને જ હોય છે, તે સિવાયનાને નહીં. એટલે અહીં
* ૪૬માંથી દેવત્રિક વગેરે ૪૩ પ્રકૃતિઓ ભવસ્વભાવે જ અને જિનનામ-આહારકદ્ધિક એ ત્રણ પ્રકૃતિઓ ભવ-ગુણપ્રત્યયથી જ નારકોને ઉદયમાં આવતી નથી.
ૐ જે પ્રકૃતિના ઉદયનું મુખ્ય કારણ તે તે ભવ હોય, તે પ્રકૃતિના ઉદયને ભવપ્રત્યયિક કહેવાય અને જે પ્રકૃતિના ઉદયનું મુખ્ય કારણ સમ્યક્ત્વાદિ ગુણો હોય, તે પ્રકૃતિના ઉદયને ગુણપ્રત્યયિક કહેવાય.
* ‘पुढवी आउवणस्सइ बायरपज्जत्त उत्तरतणू य ।
विगलपणिदियतिरिया उज्जोवुद्दीरगा भणिया ॥ १४ ॥ ' - पञ्चसङ्ग्रहे उदीरणाकरणे ।
'निद्दानिद्दाईण वि, असंखवासा य मणुयतिरिया य ।
વેસાહારત”, વન્દ્રિત્તા અલ્પમત્તે ય ।। ૬ ।।' 'अपमत्ताईउत्तरतणूय अस्संखयाउ वज्जेत्ता ।
कर्मप्र० उदीरणा० ।
-
पञ्च० उदीरणा० ।
सेसनिद्दाणं सामी सबंधगंता कसायाणं ।। २० ।। ' ‘થીતિશુઓ ખરે િિરયે ॥ ૨૮૬ ।।'- શોમ્મમટસારે ર્માš ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org