________________
૧૪૮
ઉદયસ્વામિત્વ
-
0
આહારીમાણા
જ આહારીમાર્ગણામાં ઉદયરવામિત્વ છે આહારીમાર્ગણામાં મિથ્યાત્વથી લઈને સયોગી સુધીનાં ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. વિશેષતા એ કે, કસ્તવમાં ૪ આનુપૂર્વીનો પણ ઉદય કહ્યો હતો, પરંતુ અહીં તેનું વર્જન કરવું..
પ્રશ્ન : આ માર્ગણામાં ૪ આનુપૂર્વીના ઉદયવિચ્છેદનું કારણ શું?
ઉત્તર : કારણ એ જ કે, ૪ આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને વિગ્રહગતિમાં જીવ નિયમો અનાહારક હોય છે. એટલે અહીં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો..
પ્રશ્નઃ વક્રગતિમાં અંતિમ સમયે તો જીવ આહારી હોય છે, તો તે વખતે આનુપૂર્વીનો ઉદય કેમ નહીં ?
ઉત્તર : આનુપૂર્વીનો ઉદય ચરમ સમયે મનાતો નથી, તે પૂર્વના સમયમાં જ મનાય છે અને ત્યારે જીવ અણાહારી હોય છે. (એટલે આહારીમાં આનુપૂર્વીનો ઉદય ન ઘટે.)
તેથી ઓધે (૧૨૨-૪=)૧૧૮, મિથ્યાત્વે (૧૧૭-૪=)૧૧૩, સાસ્વાદને (૧૧૧-૩=૦૧૦૮, મિશ્ર - ૧૦૦, અવિરતિગુણઠાણે (૧૦૪-૪=)૧૦૦, દેશવિરત - ૮૭... બાકીના ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું..
આહારીમાર્ગણામાં ઉદયયંત્ર છે સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય વિચ્છેદ પુનરુદય | | ઓઘની | ૧૧૮ | - | ચાર આનુપૂર્વી
– | | મિથ્યાત્વ | ૧૧૩ | જિનપંચક | સાસ્વાદન| ૧૦૮
સૂક્ષ્મત્રિક+આપ+મિથ્યાત્વ=પ ૩ | મિશ્ર | ૧૦૦
અનંતા૦૪+જાતિચતુષ્ક+ મિશ્રમોટ
સ્થાવર-૯ | અવિરત | ૧૦૦
મિશ્રમોહનીય
સમ્યક્વમો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org