________________
ગુજરાતી વિવેચનાદિ સમવિતા
૧૩૦
છે ઉપશમસમ્યક્તમાર્ગણામાં ઉદયયંત્ર $ સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ
| વિચ્છેદ ઓઘથી |૯૭ વિકલેન્દ્રિયનવક+થીણદ્વિત્રિક+જિનપંચક-અનંતા ૪+
દેવાનુપૂર્વીને છોડીને શેષ ત્રણ આનુપૂર્વી+મિથ્યાત્વ=૨૫ અવિરત |૯૭
ઓઘની જેમ | દેશવિરત ૮૩ વૈક્રિયદ્ધિક-+દેવત્રિક+નરકાયુષ્ય-ગતિદુર્ભગસપ્તક=૧૪ પ્રમત્ત
પ્રત્યા૦૪નીચ+ઉદ્યોત+તિર્યંચાયુષ્ય-ગતિ=૮ અપ્રમત્ત ૭૫
પ્રમત્તગુણઠાણાની જેમ અપૂર્વકરણ | ૭૨
છેલ્લા ત્રણ સંઘયણ અનિવૃત્તિ) |૬૬
હાસ્યષક ૧૦| સૂક્ષ્મસંપરાય) ૬૦
ત્રણ વેદ + ત્રણ સંજવલન |૧૧| ઉપશાંતમોહ | ૫૯
સંજ્વલન લોભ
૭૫
હવે ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે છે–
છે ક્ષાકિસભ્યત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે दंसणसत्तगअपढम-संघयणपणगविगलनव विणोहे । खइये इगसयमजये, जिणति विणु मोत्तुं नियुज्जोअं ॥७० ॥ दर्शनसप्तकाप्रथमसंहननपञ्चकविकलनवकानि विनौघे । क्षायिके एकशतमयते, जिनत्रिकं विना मुक्त्वा नीचोद्योतौ ॥७० ॥
ગાથાર્થ : ક્ષાયિકસમ્યક્નમાં દર્શનસપ્તક, અપ્રથમ પાંચ સંઘયણ અને વિકલેજિયનવક વિના ઓઘે - ૧૦૧..અવિરતે જિનત્રિક વિના ૯૮. અને નીચ+ ઉદ્યોત છોડીને.. (૭૦).
વિવેચનઃ ક્ષાયિકસમ્યક્તમાર્ગણામાં ૧૨૨માંથી મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, અનંતાનુબંધીચતુષ્ક, પહેલાં સિવાયનાં પાંચ સંઘયણ, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ આતપ - આ ૨૧ પ્રકૃતિઓ છોડીને ઓલ્વે - ૧૦૧ પ્રકૃતિનો ઉદય કહેવો..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org