________________
ઉદયસ્વામિત્વ ..
નરકગતિ, દુર્ભાગ - અનાદેય - અપયશ અને અપ્રત્યાખ્યાનચતુષ્ક - આ ૧૪ પ્રકૃતિઓને છોડીને ૮૩ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
ભાવના :
* દેવ - નારકોને દેશિવરિત ન હોવાથી તેમનાં પ્રાયોગ્ય વૈક્રિયદ્ઘિક, દેવત્રિક અને નકત્રિક એ ૭ પ્રકૃતિઓનું અહીં વર્જન કર્યું.
* દૌર્ભાગ્યસપ્તકનું અહીં ગુણપ્રત્યયથી જ વર્જન થયું સમજવું.
હવે બાકીનાં ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે
૧૩૬
-
-
देसे तिरिया उगईनियुज्जोअतइयकसाय विणु छट्ठे । अपमत्तगुणठाणेवि, तहा सेसचऊसु ओहव्व ॥ ६९॥ देशे तिर्यगायुर्गतिनीचोद्योततृतीयकषायाणि विना षष्ठे । अप्रमत्तगुणस्थानकेऽपि, तथा शेषचतुर्षु ओघस्येव ॥ ६९ ॥
:
ગાથાર્થ : દેશવિરતે - ૮૩.. છટ્ટે ગુણઠાણે તિર્યંચાયુષ્ય - ગતિ, નીચ, ઉદ્યોત અને તૃતીય કષાય વિના ૭૫.. અપ્રમત્તે પણ તે પ્રમાણે જ.. બાકીના ચાર ગુણઠાણે ઓઘની જેમ.. (૬૯)
વિવેચન : (૬) ૮૩માંથી પ્રમત્તગુણઠાણે તિર્યંચાયુષ્ય-તિર્યંચગતિ, નીચગોત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણકષાયચતુષ્ક આ ૮ પ્રકૃતિઓ છોડીને ૭૫ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (આ આઠ પ્રકૃતિઓ કેમ છોડી ? તેની ભાવના કર્મસ્તવ મુજબ સમજવી..)
(૭) અપ્રમત્તગુણઠાણે પણ છટ્ઠા ગુણઠાણાની જેમ ૭૫ કર્મપ્રકૃતિનો જ ઉદય કહેવો....
(૮-૧૧) અપૂર્વકરણથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૪ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ (અપૂર્વકરણે૭૨ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org