________________
૧૨૨
ઉદયસ્વામિત્વ
૮૧
સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય
વિચ્છેદ પુનરુદય ૩ મિશ્ર | ૧૦૦
| ઓઘની જેમ
મિશ્રમો ૪ | અવિરત | ૧૦૨/૧૦૩/કર્મસ્તવમાં કહેલ ૧૦૪ માંથી
કૃષ્ણનીલમાં દેવ-નરકાનુપૂર્વી નીકાળવી (=૧૦૨)
કાપોતમાં માત્ર દેવાનુપૂર્વી નીકાળવી (=૧૦૩) | ૫ |દેશવિરત | ૮૭ |
- ઓઘની જેમ – ૬ | પ્રમત્ત
– ઓઘની જેમ – આ પ્રમાણે કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં કર્મપ્રકૃતિનો ઉદય બતાવીને, હવે ત્રણ શુભલેશ્યામાં કર્મપ્રકૃતિનો ઉદય બતાવવા, સૌ પ્રથમ તેજોવેશ્યા માર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય – તે જણાવે છે.
% તેજલેશ્યામાર્ગણામાં ઉદયરવામિત્વ % तेऊए निरयविगल-तिगसुहुमचऊजिणनाम विणा ओहे। एगारसयमाहार-चऊ मोत्तूणं मिच्छम्मि ॥६३ ॥ तेजसि नरकविकलत्रिकसूक्ष्मचतुष्कजिननामानि विनौघे । एकादशशतमाहारचतुष्कं मुक्त्वा मिथ्यात्वे ॥६३ ॥
ગાથાર્થ તેજલેશ્યામાં ૧૨૨માંથી નરકત્રિક, વિકલત્રિક, સૂક્ષ્મચતુષ્ક અને જિનનામ વિના ઓઘે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. મિથ્યાત્વે આહારકચતુષ્કને છોડીને ૧૦૭.. (૬૩)
વિવેચનઃ તેજોલેશ્યામાર્ગણામાં ૧૨૨ પ્રકૃતિમાંથી નરકત્રિક, વિકસેન્દ્રિયત્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને જિનનામ - આ ૧૧ પ્રકૃતિઓને છોડીને ઓલ્વે - ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય કહેવો...
% કારણવિચાર . - નારકોને અને વિકસેન્દ્રિયોને નિયમો ત્રણ અશુભલેશ્યા જ હોવાથી, તેજોલેશ્યામાં નરકત્રિક અને વિકસેન્દ્રિયત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો.
પ્રશ્ન : તેજલેશ્યામાર્ગણામાં, વિકલેન્દ્રિયજાતિની જેમ એકેન્દ્રિયજાતિનો પણ ઉદયવિચ્છેદ કેમ ન કર્યો ?
ઉત્તરઃ કારણ કે તેજોલેશ્યા એકેન્દ્રિયોને પણ હોઈ શકે છે. તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org