________________
૧૧૮
ઉદયસ્વામિત્વ
-
૧-૧૨
અચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયયંત્ર છે ગુણઠાણું | પ્રવૃતિઓ
વિચ્છેદ ઓઘથી | ૧૨૧ | કર્મસ્તવમાં ઓધે કહેલ ૧૨૨ માંથી જિનનામ
– આ ૧૨ ગુણઠાણે બધું કર્મસ્તવ મુજબ સમજવું – જ અવધિજ્ઞાન-અવધિદર્શનમાં ઉદયસ્વામિત્વ છે અવધિદર્શન અવધિજ્ઞાનને અવિનાભાવી છે અને કેવળદર્શન કેવળજ્ઞાનને અવિનાભાવી છે. એટલે તે બંને માર્ગણામાં અનુક્રમે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાનની જેમ ઉદયસ્વામિત્વ સમજવું.
|| આ પ્રમાણે દર્શનમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું
નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org