________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
..
૧૧૩ ...
પરિહારવિશુદ્ધિમાર્ગણામાં ૬-૭ એ બે ગુણઠાણા જ હોય છે, તેનાથી વધુ નહીં, કારણ કે પરિહારવિશુદ્ધિવાળાઓને શ્રેણિસ્વીકારનો નિષેધ છે.. ♦ પરિહારવિશુદ્ધિમાર્ગણામાં ઉદયયંત્ર
સં.
૬
| 2
ગુણઠાણું
ઓઘથી
પ્રમત્ત
અપ્રમત્ત
પ્રકૃતિઓ
૭૩
૭૩
৩০
વિચ્છેદ
પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ માંથી પાંચ સંઘયણ+ આહારકદ્વિક + સ્ત્રીવેદ = ૮
ઓઘની જેમ
થીણદ્ધિત્રિક
॥ આ પ્રમાણે ચારિત્રમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું ॥
“द्वे गुणस्थानके प्रमत्ताप्रमत्तरूपे परिहारविशुद्धिकचारित्र इत्यर्थः, नोत्तराणि, तस्मिन् चारित्रे वर्तमानस्य श्रेण्यारोहणप्रतिषेधात् ॥" - नव्यषडशीतिवृत्तौ श्लो० २१ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org