________________
ઉદયસ્વામિત્વ
....
આહારકદ્વિક, છેલ્લા ત્રણ સંઘયણ અને સ્ત્રીવેદ - આ ૬ પ્રકૃતિ વિના અને ઋષભનારાચદ્દિકને પણ છોડીને ઓઘે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિનો ઉદય કહેવો અને અપ્રમત્તે થીણદ્વિત્રિક વિના ૭૦.. (૫૮-૫૯)
૧૧૦
...
વિવેચન : (૨) સાસ્વાદને ૧૦૬માંથી નરકાનુપૂર્વી અને મિથ્યાત્વને છોડીને ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. (કોઈપણ જીવ સાસ્વાદન સાથે નરકે જતો નથી અને મિથ્યાત્વનો ઉદય પહેલા ગુણઠાણા સુધી જ હોય, એટલે તે બેનું અહીં અગ્રહણ કર્યું..)
(૩) મિશ્રગુણઠાણે જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ કહેવો.. તે આ પ્રમાણે - ૧૦૪માંથી અનંતાનુબંધી ૪ + દેવાનુપૂર્વી વિના અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (અનંતાનુબંધી-૪નો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય, એટલે અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો અને મિશ્રગુણઠાણું વિગ્રહગતિમાં ન હોવાથી દેવાનુપૂર્વીનો પણ ઉદયવિચ્છેદ થાય.. વળી, મિશ્રમોહનીયનો અહીં નિયમા ઉદય હોય..) ♦ વિભંગજ્ઞાનમાર્ગણામાં ઉદયયંત્ર
સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ | અનુદય
ઓધથી
૧૦૭
મિથ્યાત્વ ૧૦૬ મિશ્રમો
૧૦૪
૧૦૦
૧
ર સાસ્વાદન
૩
મિશ્ર
વિચ્છેદ વિકલેન્દ્રિયનવક+જિન+આહા૨કકિ +તિર્યંચાનુપૂર્વી+મનુષ્યાનુપૂર્વી+ સમ્યક્ત્વમો = ૧૫
Jain Education International
-
નરકાનુપૂર્વી+મિથ્યાત્વ=૨ અનંતા૪+દેવાનુપૂર્વી=પ
॥ આ પ્રમાણે જ્ઞાનમાર્ગણા વિશેનું કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ સાનંદ સંપૂર્ણ થયું. ॥
For Personal & Private Use Only
પુનરુદય
મિશ્રમો
www.jainelibrary.org