________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૦૯ ઉદય મનાતો નથી, કારણ કે તેમના મતે ચારેય ગતિમાં અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાનનો નિષેધ કરવામાં આવ્યો છે.
આ જ મતને લઈને ગોમ્મદસારમાં પણ, વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ચાર આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
પ્રસ્તુતમાં ભગવતી વગેરે ગ્રંથોના આધારે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચમનુષ્યાનુપૂર્વીનો ઉદય ન ઘટે અને બાકીની બે આનુપૂર્વીનો ઉદય થઈ શકે - એવું જણાય છે.
એટલે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૧૨૨માંથી વિકલનવકાદિ – ૧૫ પ્રકૃતિઓ નીકાળીને ઓલ્વે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
(૧) ૧૦૭માંથી મિથ્યાત્વગુણઠાણે મિશ્રમોહનીયને છોડીને ૧૦૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે જ થવાથી અહીં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.)
હવે બીજા + ત્રીજા ગુણઠાણે અને ચારિત્રમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો હોય, તે જણાવવા કહે છે– णिरयाणुपुव्विमिच्छं विणु सासणि मिसि य सयमोहव्व । तिअहत्तरि आहार-गदुगाद्धनारायतिगइत्थी ॥५८ ॥ विणु जयजुग्गाउ रिसहनारायदुगं पिअ विणु पमत्ते ।
ओहम्मि य परिहारे थीणतिगं विणु य अपमत्ते ॥५९ ॥ नरकानुपूर्वीमिथ्यात्वे विना, सास्वादने मिश्रे च शतमोघवत् । त्रिसप्ततिराहारकद्विकार्द्धनाराचत्रिकस्त्रीः ॥५८ ॥ विना यतयोग्याया ऋषभनाराचद्विकमपि च विना प्रमत्ते। ओघे च परिहारे स्त्यानत्रिकं विना चाप्रमत्ते ॥५९ ॥
ગાથાર્થ : સાસ્વાદને નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૪. મિશ્ર ઓઘોદયની જેમ ૧૦૦. પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્તસંયતયોગ્ય ૮૧માંથી
“વેવિ જ તાવિવિ ત્રિી થાવરાનું વકI રૂર૬ I” – જોમદાર કર્મવાન્ડે !
* જે લોકો અજ્ઞાનને બીજા ગુણઠાણા સુધી જ માને છે, તેઓના મતે વિભંગજ્ઞાનમાર્ગણામાં મિશ્રમોહનીયનું પણ વર્જન કરવું (કારણ કે તેનો ઉદય ત્રીજા ગુણઠાણે હોય છે, એટલે તેમના મતે ૧૦૭ – ૧ = ૧૦૬ પ્રકૃતિઓ ઓઘે કહેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org