________________
૧૦૮
ઉદયસ્વામિત્વ આમ બંને મત પ્રમાણે, વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ યોગ્ય જ છે..
પ્રશ્ન : વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય કેવી રીતે સંગત થાય ?
ઉત્તર : જે સંજ્ઞી જીવો, વિર્ભાગજ્ઞાન સાથે દેવગતિમાં કે નરકગતિમાં વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, તેઓને લઈને અહીં દેવ-નરકાનુપૂર્વીનો ઉદય નિબંધ ઘટે.
એટલે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં દેવ-નારકોને અપર્યાપ્તાવસ્થામાં મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન - એમ ત્રણ અજ્ઞાન મનાયા છે. પૂજય યશોભદ્રસૂરિજીએ પણ બહષડશીતિવૃત્તિમાં “દેવ-નારકોને વિગ્રહગતિમાં કે ઋજુગતિમાં અવધિ કે વિગજ્ઞાન હોઈ શકે છે” એમ કહ્યું છે.
પખંડાગમમતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ચારમાંથી એકેય આનુપૂર્વીનો - અહીં સંજ્ઞી જીવોનું ગ્રહણ, અસંજ્ઞી જીવોનાં વ્યવચ્છેદ માટે સમજવું. એટલે કહેવાનું તાત્પર્ય એ કે, જે અસંજ્ઞી જીવો પોતાના ભવથી અવીને દેવ-નરકમાં ઉત્પન્ન થાય, તે જીવોને દેવ-નરકભવમાં અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી, પણ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. જુઓ આ વિશેનો શાસ્ત્રપાઠ – “સન્ની નેરડુપણું ૩રત્નપરિન્થીયાંતરે સમ ! વિમાં મોહિં વા अविग्गहे विग्गहे लभइ || - इति वचनात्संज्ञिभ्यो नारकेषूत्पद्यमानयोरपर्याप्तदशायां मन्तव्यम्, असंज्ञिभ्यः पुनर्नरकेषूत्पन्नस्य मिथ्यादृशः पर्याप्तदशायामेव विभङ्गज्ञानम् । यत उक्तम् – 'अस्सन्नी नरएसुं पज्जत्तो जेण लहइ विब्भंगं । नाणा तिन्नेव तओ अन्नाणा दुन्नि तिन्नेवे ।' ति । एतच्च भवनपतिव्यन्तरेष्वुत्पद्यमानयोर्वाच्यम् ॥" - बृहत्षडशीतिवृत्तिः श्लो० ४९ -वृत्तिः ।
* "अपज्जत्ता णं भन्ते ! नेरतिया किं नाणी अन्नाणी? तिन्नि नाणा नियमा, तिन्नि अन्नाणा भयणाए, एवं जाव थणियकुमारा" - व्याख्याप्रज्ञपत्याम् (शत० ८, उद्दे० २, सू० ४७)।
* "सन्नी नेरइएसुं उरलपरिच्चायणंतरे समए । विन्भंगं ओहि वा अविग्गहे विग्गहे लभइ ।।" -बृहत्षडशीतिः श्लो० ४९ ."विभंगणाणं सण्णि-मिच्छाइट्ठीणं वा सासणसम्माइट्ठीणं वा ।। પન્નત્તામાં સ્થિ, મજ્જાનું Oિ II” – પામ: (૧, ૨, ૨૭/૧૧૮)
तस्य धवलाटीकायामपि- “अथ स्याद्यदि देवनारकाणां विभङ्गज्ञानं भवनिबन्धनं भवेत्, अपर्याप्तकालेऽपि तेन भवितव्यम्, तद्धेतोर्भवस्य सत्त्वादिति, न, 'सामान्यबोधनाश्च विशेषेष्ववतिष्ठन्ते' इति न्यायात् नापर्याप्तिविशिष्टं देवनारकत्वं विभङ्गज्ञाननिबन्धनम्, अपि तु पर्याप्तिविशिष्टमिति । ततो नापर्याप्तकाले तदस्तीति सिद्धम् ।।"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org