________________
૧૦૬
ઉદયસ્વામિત્વ
અવધિદ્વિકમાર્ગણામાં ઉદયયંત્ર w | સં.) ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય
વિચ્છેદ ઓઘથી | ૧૦૫
| ૧૨૨માંથી સ્થાવરચતુષ્ક+જાતિચતુષ્કt
આતા+જિનનામતિર્યગાનુપૂર્વી+
મિથ્યાત્વ+મિશ્રમોઅનંતા૦૪ = ૧૭. અવિરત | ૧૦૩ | આહારકદ્ધિક | પ-૧૨ | – આ ૮ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું –
આ પ્રમાણે અવધિદ્ધિકમાં કર્મપ્રકૃતિનો ઉદય કહીને, હવે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે–
વિગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ છે विगलनवजिणतिगतिरियणरानुपुव्वी विणा य सम्मत्तं । सत्तसयं विब्भंगे उ, ओहे मिच्छे विणा मीसं ॥५७ ॥ विकलनवजिनत्रिकतिर्यग्नरानुपूर्वीविना च सम्यक्त्वम् । सप्तशतं विभङ्गे तु, ओघे मिथ्यात्वे विना मिश्रम् ॥५७ ॥
ગાથાર્થ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં વિકસેન્દ્રિયનવક, જિનત્રિક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય વિના ઓઘે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને મિથ્યાત્વે મિશ્રમોહનીય વિના ૧૦૬. (૫૭)
વિવેચનઃ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૧૨૨માંથી વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, જિનનામ - આહારકદ્ધિક, તિર્યંચાનુપૂર્વી – મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય - આ ૧૫ પ્રકૃતિઓ વિના ઓઘ - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
જ હેતુસંલોક છે * વિર્ભાગજ્ઞાન માત્ર લબ્ધિપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયોને જ હોય છે, એટલે વિકલેન્દ્રિય-એકેન્દ્રિય અને લબ્ધપર્યાપ્તને પ્રાયોગ્ય યથાસંભવ વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ અને આતપ - આ ૯
8 અવધિદર્શનમાર્ગણામાં પણ આ જ ઉદયયંત્ર સમજવું, પણ અવધિદર્શન વખતે માત્ર આનો અતિદેશ કરાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org