________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૧૦૩
જ્ઞાનમાર્ગા
જ્ઞાનમાર્ગણામાં મતિ-શ્રુતજ્ઞાનમાર્ગણા, મન:પર્યવજ્ઞાનમાર્ગણા, મતિઅજ્ઞાનશ્રુતજ્ઞાનમાર્ગણા અને કેવલજ્ઞાનમાર્ગણા - આ બધી માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય પૂર્વે જ કહી દીધો છે. તેનો કોઠો આ પ્રમાણે છે–
% મતિ-શ્વેતાદિ માર્ગણામાં ઉદયયંત્ર છે માર્ગણા ગુણઠાણું પ્રકૃતિઓ |
વિશેષ વાત મતિજ્ઞાન+ ઓઘથી | ૧૦૬ | કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪માં શ્રુતજ્ઞાન
આહારકદ્ધિક ઉમેરવું. એટલે ૧૦૬ થાય. ૪-૧૨
આ ૯ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું મન:પર્યવજ્ઞાન | ઓઘથી |૮૧ | કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ કર્મપ્રકૃતિ
જ અહીં ઓઘથી સમજવી. ૪-૧૨
આ ૭ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું. મતિઅજ્ઞાન ઓઘથી | ૧૧૭/ ત્રીજા ગુણઠાણાની પણ વિવક્ષા કરીએ, તો શ્રુતઅજ્ઞાન
૧૧૮ | મિથ્યાત્વ-ગુણઠાણે કહેલ ૧૧૭માં મિશ્રમોહ
ઉમેરવું એટલે ૧૧૮. ૧-૨/૩ ' આ ૨ કે ૩ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કેવલજ્ઞાન ઓઘથી |૪૨ | સયોગી ગુણઠાણે કહેલ ૪૨ કર્મપ્રકૃતિઓ. ૧૩-૧૪ ]
આ ૨ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું હવે જ્ઞાનમાર્ગણામાં, બાકીની માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા, સૌ પ્રથમ અવધિજ્ઞાનમાર્ગણામાં (પ્રસંગથી અવધિદર્શનમાં પણ) કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે બતાવતાં કહે છે–
૪ અવધિજ્ઞાન-અવધિદર્શનમાં ઉદયવામિત્વ % ओहिदुगे पंचसयं ओहे विगलाइविणु अजयठाणे। आहारदुगविणु इयर-अट्ठगुणेसुं तु ओहव्व ॥५६ ॥ अवधिद्विके पञ्चशतमोघे विकलादिं विनाऽयतस्थाने । आहारकद्विकं विनेतराष्टगुणेषु त्वोघवत् ॥५६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org