________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
ગાથાર્થ : મિથ્યાત્વે (૧૦૫ પ્રકૃતિનો ઉદય હોય..) આગળના આઠ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનું વર્જન કરવું. પણ અહીં વિશેષતા એ છે કે, મિશ્રાદિ ત્રણ ગુણઠાણે ક્રોધનું જ વર્જન કરવું. આ પ્રમાણે જ માન વગેરેમાં પણ સમજવું.. (૫૧)
વિવેચન : (૨-૯) મિથ્યાત્વ સિવાયના બાકીના સાસ્વાદનથી લઈને અનિવૃત્તિકરણ સુધીના ૮ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે જ કહેવો..
પરંતુ અહીં વિશેષતા એ સમજવાની છે કે, મિશ્ર-દેશવિરત અને પ્રમત્તઆ ત્રણ* ગુણઠાણે ક્રોધમોહનીયનું જ વર્જન કરવું. આશય એ કે, કર્મસ્તવમાં મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન-માયા-લોભ વગેરે રૂપે ચાર-ચાર કષાયોનો વિચ્છેદ કરાયો છે, પણ અહીં ક્રોધ સિવાયના બાકીના ત્રણ કષાયો તો ઓઘમાંથી જ નીકાળી દીધા હોવાથી, માત્ર ક્રોધનો જ ઉદયવિચ્છેદ કરવાનો બાકી રહે છે. એટલે મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી ક્રોધાદિનો જ ઉદયવિચ્છેદ કહેવો.
છે ક્રોધમાર્ગણામાં ઉદયયંત્ર છે. સિ. ગુણઠાણું પ્રકૃતિઓ અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી
– માનચતુષ્ક+માયાચતુષ્ક+
લોભચતુષ્ક-જિનનામ=૧૩ | આહારદ્ધિક
મિશ્રદ્ધિક=૪ ૨ સાસ્વાદન |૯૯ નરકાનુપૂર્વી | મિથ્યાત્વ+સૂક્ષ્મત્રિક+
આતપઃપ ૩ |મિશ્ર T૯૧
અનંતાક્રોધ+વિકલેન્દ્રિયઆનુપૂર્વી પંચક૬
મિશ્રમોહ ૪ | અવિરત
મિશ્રમોહનીય
ચાર આનુપૂર્વી
સમ્યક્વમો. પદેિશવિરત
અપ્રત્યાખ્યાન ક્રોધ+
વૈક્રિયાષ્ટક+દુર્ભગત્રિક * “મિશ્રાદિ ત્રણ ગુણઠાણા' અહીં મંડૂકહુતિન્યાયથી મિશ્રગુણઠાણા પછી અવિરતગુણઠાણું છોડીને સીધા દેશવિરત અને પ્રમત્ત એ બે ગુણઠાણા લેવા..
૧૦૯
૧ મિથ્યાત્વ
૧
૫
ત્રણ
૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org