________________
૯૬
સં.| ગુણઠાણું
૬ પ્રમત્ત
૭ અપ્રમત્ત
પ્રકૃતિઓ
૭૮
૭૩
૮ | અપૂર્વકરણ
૯ | અનિવૃત્તિકરણ ૬૩
૬૯
અનુદય
Jain Education International
વિચ્છેદ
+ મનુષ્યાનુપૂર્વી+
|તિયંગાનુપૂર્વી = ૧૪ તિર્યંચાયુષ્ય-ગતિ +
|નીચ + ઉદ્યોત + |પ્રત્યાખ્યાનક્રોધ = ૫
થીણદ્વિત્રિક +
આહારકદ્ધિક =પ
છેલ્લા ત્રણ સંધયણ+ સમ્યક્ત્વમો=૪
હાસ્યષટ્ક
णवरं कोहठाणे, सपदं ओहव्व सुहुमे लोहे ।
અનયાડ્યું નવસુ, મ-યુએસુ વેગ ચડયુ મળે । ૧૨ ।।
नवरं क्रोधस्थाने, स्वपदमोघस्येव सूक्ष्मे लोभे ।
अयतादिषु नवसु मतिश्रुतयोर्वेदके चतुर्षु मनःपर्यवे ॥ ५२ ॥
ઉદયસ્વામિત્વ
માન-માયા-લોભમાર્ગણામાં ઉદયસ્વામિત્વ
જે પ્રમાણે ક્રોધમાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે માન, માયા, અને લોભમાર્ગણામાં પણ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો, પણ અહીં કંઈક વિશેષતા છે, તે કહે છે—
.9
પુનરુદય
For Personal & Private Use Only
|આહારકફ્રિક
ગાથાર્થ : પણ માનાદિમાં ક્રોધના સ્થાને સ્વપદ કહેવું અને લોભમાં સૂક્ષ્મસંપ૨ાયે ઓઘની જેમ કહેવું. મતિ-શ્રુતમાર્ગણામાં, અવિરતાદિ ૯ ગુણઠાણે.. વેદકસમ્યક્ત્વમાં ૪ ગુણઠાણે.. મન:પર્યવમાં... (૫૨)
વિવેચન : માનાદિમાર્ગણામાં વિશેષતા એ સમજવાની છે કે, ક્રોધના સ્થાને પોત-પોતાનું નામ લેવું... આશય એ કે, ક્રોધમાર્ગણામાં મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી-આદિ ક્રોધનો ઉદયવિચ્છેદ કહ્યો હતો, પણ અહીં તો ક્રોધનો ઓધમાંથી જ ઉદયવિચ્છેદ કરી દીધો છે. એટલે અહીં મિશ્રાદિ ગુણઠાણે અનંતાનુબંધી-આદિ માનનો જ ઉદયવિચ્છેદ કહેવો.. એમ માયાદિમાં પણ પોતપોતાનું નામ જ લેવું.
www.jainelibrary.org