________________
૫૬
અર્થાત્ ઘટના નાશજન્ય-ઘટના ઉત્તરકાલવતી ઘટના આકાર રહિત-કપાલકનું અકઆકારવાળુ મૃદ્રવ્ય, ઘટપ્ર’સ રૂપ અભાવ કહેવાય છે. (૧૩+૪૮૧)
स्वरूपान्त गत्स्वरूपव्यवच्छेदोऽन्योन्याभावः यथा = स्वभावाद्यटस्वभावस्य ।। १४ ।।
:
અર્થ :--અન્યડન્યાભાવનું લક્ષણ્=સ્વભાવાંતરથી (અન્યસ્વભાવથી (અન્યના) સ્વભાવને વ્યવછેદ; અન્યેાન્યાભાવ' કહેવાય છે.
જેમકે; પટસ્વભાવથી ઘટસ્વભાવના વ્યવછેદ, ‘ અન્યાપાડ’ અન્યાડન્યાભાવનું બીજું નામ છે. (૧૪+૪૮૨) कालत्रयेsपि तादात्म्यपरिणतिनिवृत्तिरत्यन्ताभावः यथा जीवाजोवयोः । सोऽयं प्रतिषेधः कथञ्चिदधिकरणाद्भिन्नाभिन्न: ॥ ૨૧ ॥
અઃ—અત્યતાભાવનું લક્ષણ=ભૂત, ભવિષ્ય, વત માન રૂપ ત્રણ કાલની અપેક્ષાએ પણ જે બન્નેના તાદાત્મ્ય પરિણતિના ( એકત્વપરિણામના ) અભાવ, ૮ અત્યતાભાવ ”
કહેવાય છે.
જેમકે; દા. ત. જીવ અને અજીવના અત્યતાભાવ (જીવતાદાત્મ્ય પરિણતિનિવૃતિવાળા અજીવ, અજીવતાદાત્મ્ય પરિણતિ નિવૃત્તિવાળા જીવ,) વળી વસ્તુના અસ્તિત્વપર્યાય જેમ છે તેમ નાસ્તિત્વપર્યાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org