________________
तत्र सहभावनियम एकसामग्रीप्रसूतयों रूपरसयोा . प्यव्यापकयोश्च शिंशपात्ववृक्षत्वयोर्भवति ॥ ५ ॥
જેઓને સહભાવ નિયમ છે તેઓનું કથન
અથ–સહ (સાથે) ભાવ (ઉત્પત્તિ કે સ્થિતિ)ને નિયમ તે “સહભાવનિયમ” આવી વ્યુત્પત્તિને મનમાં રાખી સહભાવનિયમનું વર્ણન કરે છે કે,
(૧) એક સામગ્રી પ્રસૂત= જનક સામગ્રી એક હેવાથી રૂપ અને રસની સાથે જ ઉત્પત્તિ હાઈ રૂપરસને ઉત્પત્તિની અપેક્ષાએ “સહભાવનિયમ” કહેવાય છે. અહીં વ્યાપ્યત્વ. વ્યાપકત્વ બનેનું ઐચ્છિક છે.
(૨) વ્યાપ્ય (ન્યૂનદેશવત) શિશપાત્વ અને વ્યાપક (અધિકદેશવતી) વૃક્ષત્વને સ્થિતિની અપેક્ષાએ સદભાવનિયમ” છે.
રૂપશિવાય રસની અનુપપત્તિ (અભાવ) હેવાથી, રૂપના સવમાં રસની ઉપપતિ ( સત્તા) હોવાથી સહભાવનિયમ, સિદ્ધ છે.
વૃક્ષ શિવાય શિશપાત્વની, અનુપપત્તિ (અભાવ) હોવાથી, વૃક્ષત્વના સત્તવમાં શિંશપાત્વની ઉપપદ્ધિ (સત્તા) હેવાથી આ બંનેને નિયમ-સદભાવનિયમ સિદ્ધ થાય છે (૫+૪૭૩)
क्रममावनियमस्तु कृत्तिकोदयरोहिण्युदययोः पूर्वोत्तर. भाविनोः, कार्यकारणयोश्च धूमवहन्योर्भवति ॥ ६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org