________________
૪૯
અન્યથાડનુ૫૫ત્તિ જાગુવી, વહુનિના સત્વમાં જ ધૂમની ઉપપત્તિ અવયરૂપ તાપપત્તિ દર્શાવેલ છે. અર્થાત વહનિ નિરૂપિત, અન્યથાનુપપત્તિ (પ્રતિબંધ- અવિનાભાવ) રૂ૫ શબ્દથી વાગ્યે એવી વ્યાપ્તિ, ધૂમમાં વર્તે છે.
હેતુ, વ્યાપ્ય (વ્યાપ્તિ આશ્રય) કહેવાય છે. સાધ્ય, નિરૂપક, વ્યાપક કહેવાય છે.
અર્થાત વહનિ નિરૂપિત વ્યાપ્તિને આશ્રય હેવાથી ધૂમ, વનિવ્યાપ્ય કહેવાય છે. ધૂમવૃત્તિનિરૂપક હેવાથી વહુનિ, ધૂમ વ્યાપક કહેવાય છે, આમ હોવાથી “ધૂમ, વ્યાપ્ય છે. વનિ; નિરૂપક અને વ્યાપક છે,” તથા ચ-વ્યાયનાં સત્ત્વમાં અવશ્ય વ્યાપકનું સત્વ છે ( ધૂમની સત્તામાં વહનિની સત્તા જ) વ્યાપકના સર્વમાં જ વ્યાપ્યનું રહેવું હોવું જોઈએ (વહુનિની સત્તામાં ધૂમની સત્તાની ભવિતવ્યતા) આવે વ્યાપ્ય-વ્યાપક ભાવ નિયમસિદ્ધ થાય છે. (૩+૪૭૧)
सोऽयं व्याप्त्यपरपर्यायो नियमो द्विविधः सहभावनियमः, क्रमभावनियमश्चति ॥ ४ ॥
અર્થ – તે આ, જેનું વ્યાપ્તિ એવું બીજું નામ છે એ નિયમ, બે પ્રકાર છે.
(૧) સહભાવ નિયમ=એક કાળમાં વિદ્યમાન હેતુ સાયને નિયમ.
(૨) ક્રમભાવ નિયમ=પૂર્વ અપર કમથી પિદા થતા હતા સાધ્યને નિયમ.
(૪+૪૭૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org