________________
૮
हेतो साध्याभाववदवृत्तित्वं व्याप्तिः। इयमेवाऽन्यथाऽनुपपत्तिपतिबन्धाविनाऽभावशब्दरुच्यते । वनि विना धूमस्यानुपपत्ते निसत्व एव धूमोपपत्तेश्च वहनिनिरूपिताऽन्यथाऽनुपपत्यादिशब्दवाच्या व्याप्तिधूमे वर्तते । अतो धूमो व्याप्यो निरूपकश्च वहनिपिकः । तथा च व्याप्यसवेऽवश्यं व्यापफसचं, व्यापकसत्व एव च व्याप्येन भवितव्यमिति व्याप्यव्यापकभाव नियमः सिद्ध्यति ॥ ३ ॥
વ્યાપ્તિનું લક્ષણ અર્થ –જે સઘળા ધર્મિમાં (નિશ્ચિત સાથ્થવાળામાં) વ્યાપક (કારણરૂપ) સાધ્ય છે. ત્યાં જ હેતુનું રહેવું. (અગવ્યવસછેદની અપેક્ષાએ) જે ધર્મીમાં (વસ્તુમાં) સાધ્ય નથી ત્યાં હેતુને અભાવ જ છે. (અન્યગ વ્યવચ્છેદની અપેક્ષાએ અવધારણ જાણવું)
આવી રીતે હેતુમાં રહેલી વ્યાપ્તિ જાણવી. અર્થાત્ હેતુ નિષ્ટ સાધ્યાભાવવત્ અવૃત્તિત્વ, વ્યાપ્તિનું લક્ષણ અર્થાત્ સાધ્યના નવનિના) અભાવવાળા હદ વિ. માં હેતુનું અસત્વ એમ હતુનિષ્ઠવ્યાપ્તિ જાણવી.
આ જ વ્યાપ્તિ, અન્યથાષનુપત્તિ, પ્રતિબંધ, અવિનાભાવ શબ્દથી બેલાવાય છે, અર્થાત્ આ વ્યાપ્તિના ત્રણ બીજા નામે છે.
એવ ચ-વહુનિ સિવાય ધૂમની અનુપત્તિ (અભાવ) છે આ વાક્યથી કારણઅભાવપ્રયુક્ત કાર્યાભાવ રૂપ વ્યતિરેક રૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org