________________
त्रिरूपं, अबाधितत्वासत्पतिपक्षितत्वाभ्यां पञ्चरूपं वा असाજાત્રામાવાવ | ૨ |.
હેતુનું લક્ષણ અર્થ નિશ્ચિત વ્યાપ્તિની સાથે નિત્યસંબંધવાળો હેતુ” કહેવાય છે. અર્થાત નિશ્ચિત વ્યાપ્તિવાળે “હેતુ” કહેવાય છે. જેમકે, વનિ સાધ્ય હેયે છતે ધૂમ એ હેતુ છે.
અહીં વ્યાતિમત્તા જ (વ્યાપ્તિ જ) હેતુનું રૂપ (સ્વરૂપ) છે. નહીં કે પક્ષસવ (હેતુનું પક્ષમાં રહેવું) સપક્ષસવ (હેતુનું દાંતમાં રહેવું) વિપક્ષ અસત્વ, (પક્ષવિરૂદ્ધ વિપક્ષમાં નહીં રહેવું), એમ ત્રણ રૂપે, અથવા અબાધિતપણું અને અસત્પ્રતિપક્ષપણું એમ બે મેળવી પાંચરૂપે હેતુનું સ્વરૂપ નથી. કારણ કે. અવિનાભાવનિયમના નિશ્ચયથી જ અસિદ્ધત્વ, વિરૂદ્ધત્વ, અનેકાંતિકત્વ, બાધિતત્વ, સતિપક્ષત્વ રૂ૫ પાંચદેને પરિહાર થતે હેઈ અવિનાભાવ–વ્યાપ્તિ એ જ અસાધારણ રૂપ છે. માટે અસિદ્ધત્વ પરિવાર માટે પક્ષસત્ત્વ, વિરૂદ્ધત્વના પરિહાર માટે સપક્ષસત્વ, અનૈકાતિકત્વના પરિ. હાર માટે વિપક્ષસત્વ, બાધના પરિહાર માટે અબાધિતત્વ, સત્રતિપક્ષના પરિવાર માટે અસત્પતિપક્ષિતત્વ એમ પાંચ માનવાની જરૂર નથી કેમકે તેઓમાં અસાધારણત્વ નથી. માટે અસાધારણત્વ રૂપ અવિનાભાવ વ્યાપ્તિ એ જ હેતુનું રૂપ છે.
(૨૪૭૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org