SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પા જેએનેા ક્રમભાવ નિયમ છે તેઆનુ કથનઅઃ—( ૧ ) પૂર્વભાવિકૃત્તિકાનક્ષેત્રના ઉદય અને ઉત્તર ભાવિ રાહિણીનક્ષત્રના ઉડ્ડયના ક્રમ (પૂર્વ અપર ભાવ) ભાવ નિયમ કહેવાય છે. અહી કાર્ય કારણભાવના ક્રમભાવ નિયમ નથી પરંતુ અકાય કારણને ક્રમભાવ નિયમ છે. (ર) કા=ધૂમ અને કારણ વતિના ક્રમભાવ નિયમ હાય છે. અહી.. અન્યથાનુપપત્તિ ( વ્યતિરેક ) તથાપપત્તિ (અન્વય) રૂપ વ્યાપ્તિ-નિયમ સમજવે. (૬+૪૭૪) प्रमाणाबाधितमनिर्णीतं सिषाधयिषितं साध्यम् । यथा वहूनिमत्वतः । अस्यैव च पक्ष इति नामान्तरम् । साध्यविशिष्टत्वेन धर्मिण एवं सिषाधयिषितत्वात् । इदश्चानुमानजन्यप्रतिपत्तिकाळापेक्षया ॥ ७ ॥ સાધ્યના લક્ષણનું વર્ગુન અ:- કોઈપણ પ્રમાણથી અબાધિત, અનિર્ણીત, સાધવાની ઇચ્છાના વિષયભૂત ( સિષાયિષિત ) ‘ સાધ્ય ’ કહેવાય છે. જેમકે; દા. ત, ‘ વહનવિશિષ્ટપર્યંત ' તરીકે કહેવાય છે. આનું બીજું નામ પક્ષ છે. અર્થાત્-નિયત સાધ્યરૂપ ધરૂપ વિશેષણુ વિશિષ્ટપણાએ ધમી ને સાધવાની ઇચ્છા હેાવાથી સાધ્યવિશિષ્ટધી ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy