________________
૩૬
प्रायस्सदृशपाठात्मकं श्रुतं गमिकश्रुतं तद्विपरीतमग
મિત્રમ્ || ૨૨ ||
ગમિક શ્રુત અને અગમિક શ્રુત. અર્થ:— (૧) પ્રાયઃ સરખાપાઢરૂપ શ્રુત ‘ગમિકશ્રુત’ કહેવાય છે. જેમકે, પ્રાય: દૃષ્ટિવાદ.
(૨) સરખાપાઢવગરનું શ્રુત‘અગમિકશ્રુત કહેવાય છે. જેમકે; પ્રાયઃ આચારાંગ આદિ કાલિકશ્રુત. (૩૯૧૪૫૯) द्वादशांगगतं श्रुतमङ्गमविष्टं यथा आचाराङ्गादि, तद्भिन्नं स्थविरकृतं श्रुतमनङ्गप्रविष्टश्रुतं यथा आवश्यહાદ્વિ ॥ ૪૦ ॥
,
અર્થ :—(૧) ત્રિપઢીરૂપ તીથ'કરના આદેશથી નિષ્પન્ન, ગણુધરકૃત, ધ્રુવ જે દ્વાદશાંગીગત શ્રુત તે ‘ અંગપ્રવિષ્ટ ’ કહેવાય છે. જેમકે, આચારાંગાદિ શ્રુત.
(૨) દ્વાદશાંગીથી ભિન્ન, સ્થવિરકૃત; ચલ જે શ્રુત તે ‘ અન’ગપ્રવિષ્ટ ' શ્રુત કહેવાય છે. જેમકે, આવશ્યકાદિ શ્રુત. (૪૦+૪૬૦) तितो वक्तव्यत्वेऽपि विस्तरभिया नोच्येते ॥ ४१ ॥ અ—અહીં મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના વિષયમાં ઘણુ ઘણુ કહેવાનુ છે. પણ ગ્રંથગૌરવના ભયથી વિસ્તારપૂર્વક મતિજ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાતા નથી.
આ પ્રમાણે સાંવ્યવહારિક પ્રત્યક્ષનુ' નિરૂપણ પૂરુ થાય છે.
(૪૧+૪૬૧)
5 ઇતિ દ્વિતીય કિરણૢ સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org