________________
૩૫
સાદિયુત અને અનાદિચુતનું વર્ણન અર્થ - (૧) સાદિકૃત–ઉપગ રૂપ પર્યાયનું સાદિ. પણું હેઈ કાર્યભૂત કૃત પણ સાદિ કહેવાય છે. અર્થાત આદિશ્રુત “સાદિકૃત” આ પર્યાયાકિનયની અપેક્ષાએ જાણવું.
(૨) અનાદિશ્રત=આદિ (ત્પત્તિ) વગરનું કૃત “અનાદિ મૃત” કહેવાય છે. કેમ કે, કૃતના આધારભૂત આત્મદ્રવ્ય અનાદિ છે. તેથી અનાદિભૂત આમદ્રવ્યાભિન્ન થતપણ અનાદિ શ્રત” છે. આ વ્યાર્થિકનયની અપેક્ષાએ સમજવાનું છે.
(૩૭+૪૫૭) अन्तवच्छतं सपर्यवसितश्रुतम् । अनन्तवछूतमपर्यवसितश्रुतम् . इमे अपि तथैव ॥१८॥ સપર્યવસિતકૃત અને અપર્યવસિતશ્રુતનું વર્ણન
અથ–(૧) અન્તવાળું શ્રત “સપર્યવસિત” શ્રત કહે વાય છે. કેમકે, ઉપગ રૂપ પર્યાયનું સાન્તપણું હેઈ કાર્ય ભૂત કૃત પણ સાન્ત છે.
(૨) અનંતવાળું કૃત “અપર્યવસિત” શ્રત કહેવાય છે કેમકે મૃત અભિન્ન છવદ્રવ્યનું અનંતપણું હોઈ જીવની સાથે તાદાઓ હોઈ શ્રત પણ અપર્યાવસિત” કહેવાય છે. અહીં પણ પર્યાયાર્થિક ની અપેક્ષાએ સાન્તપણું અને દ્રવ્યા. થિકનયની અપેક્ષાએ અનંતપણું સમજવું (૩૮૨૪૬૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org