________________
XX अनुमानपरिकरनामकः આ તૃતીયઃ ાિરઃ
अनुभवमात्रजन्यं ज्ञानं स्मृति । यथा स घट इत्यादि, अत्र प्रायेण तत्तोल्लिख्यते । अनुभवोऽत्र प्रमाणरूपः । आत्मशक्तिरूपसंस्कारो द्वारम् । प्रबोधस्सहकारी । पूर्वानुभूतविषयिणीयम् । अर्थाविसंवादकत्वाचास्याप्रामाण्यम् । इति स्मृतिનિપાનું | |
અર્થ–મતિશ્રુતના કાર્યભૂત, પ્રત્યભિજ્ઞાદિમાં હેતુભૂત સ્કૃતિનું નિરૂપણ -
અનુભવ (ધારણાપણાએ ગ્રહણ કરેલ અવિશ્રુતિ કે સંસ્કાર) સિવાય બીજાથી પેદા નહી થતું, અનુભવથી જ પેદા થતું જે જ્ઞાન તે “મૃતિ” કહેવાય છે, જેમકે, તે ઘડ” ઈત્યાદિ. અહીં પ્રાયે કરી તે શબ્દના ઉલ્લેખવાળું મરણ જાણવું (અહીં પ્રાયઃ શબ્દથી તે શબ્દની ઉલ્લેખ એગ્યતા પણ અપેક્ષિત છે. એમ સૂચિત થાય છે, અહીં અનુભવ, પ્રમાણરૂપ સમજવાને છે. બ્રમાત્મક નહીં. અહીં સ્મરણાત્મક જ્ઞાનમાં, આત્મશક્તિ રૂપ સંસ્કાર, દ્વાર છે. અર્થાત્ સ્મરણના પ્રત્યે આત્મશક્તિરૂપ સંસ્કાર દ્વારા, અવિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org