________________
બીજું નામ છે. એવા જ્ઞાન રૂપ અપાય જ ધારણ કહેવાય
છે.
અર્થત અપાયરૂપે જ નિશ્ચિત કરેલ અર્થને મનદ્વારા ધારી રાખવું તે “ધારણ” જાણવી. આ ધારણાના (૧) અવિસ્મૃતિ (૨) વાસના (૩) સ્મૃતિ એમ ત્રણ પ્રકારે છે.
(૧) એક વસ્તુ પરત્વે યથાયોગ્ય કાલપર્યત ઉપયોગ રાખવે તે “અવિસ્મૃતિ
(૨) આ અવિસ્મૃતિ રૂપ ધારણ દ્વારા ગ્રહણ થયેલ અને સ્મૃતિઉત્પન્ન કરવામાં કારણભૂત એ જે સંસ્કાર તે “વાસના”
(૩) જે પદાર્થ સંબંધી પ્રથમ અનુભવ થયે હેય તેપદાર્થનું કાલાંતરે “તે જ” એવા ઉલેખ રૂપે યાદ આવવું તે “મૃતિ” - આ ધારણા, અર્થાત અવિસ્મૃતિથી ઉત્પન્ન થનારા સંસકારરૂપ વાસનારૂપ ધારણાને કાળ, સંખ્યાત અથવા અસંખ્યાત છે. કેમકે, જે વ્યક્તિને વાસના ઉદ્દભવી હોય તે વ્યક્તિના આયુષ્ય ઉપર આને આધાર છે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીને ઉદ્દેશીને સંખ્યાને કાળ, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીને લક્ષીને અસંખ્યાતે કાળ છે. વળી ઉપગકાળ પર્યત રહેનારા બેઘરૂપ અવિસ્મૃતિનું કાળમાન અન્તર્મુહૂર્તનું છે. એટલે જ આ ધારણા, સંખ્યાત, અસંખ્યાત કાળ સુધી રહેનારી, જ્ઞાનરૂપ, સંસ્કારશબ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org