________________
૨૭
વાચ્ય છે. વળી નિશ્ચયનય અનુસાર અર્થાવગ્રહુના કાળ એક સમ યના છે. અને વ્યવહારનય પ્રમાણે અંતમુહૂતના છે. ઇહા અને અપાયના કાળ પણુ અન્તમુહૂત ના છે, માટે જ કહ્યું છે કે ‘ અવગ્રહ ઇહા વિ. આન્તમાહૂતિક (અન્તર્મુહૂત કાળવર્તી) છે.’ ( ૨૬+૪૪૬)
"
केचित्तु आत्मशक्तिविशेष एव संस्कारशब्दवाच्योऽव्यव - हितस्मृतिहेतुश्च न धारणा, क्षायोपशमिकोपयोगानां युगपद्भावविरोधात् । परम्परया तस्यास्त तुत्वे न किञ्चिदूषणमिति મારું || ૨૭ ||
'
અથ:—કેટલાક ( શ્રીમદ્ વાદિદેવસૂરિ પુંગા) કહે છે કે; આત્મશક્તિ વિશેષ જ, સ`સ્કાર શબ્દ વાચ્ય, સાક્ષાત્ ( અવ્યવહિત ) સ્મૃતિના પ્રત્યે હેતુ છે ઉપયાગરૂપ કે જ્ઞાન રૂપ ધારણા હેતુ નથી. અર્થાત્ સ્મરણના પ્રત્યે અનંતર-સાક્ષાત્ હેતુ, વિશિષ્ટ આત્મક્તિ છે. કેમકે, સ્મૃતિકાલપય ́ત, ધારણા ટકી શકતી ( અનુવૃત્તિ) નથી. કેમકે; છામસ્થિ ક ઉપયેગા, અન્તર્મુહૂત કાલ સુધી રહે છે.
જો જે પદાર્થની કાલાંતરમાં સ્મૃતિ થવાની છે. તેટલા કાલ સુધી પ્રત્યક્ષ જ્ઞાનાત્મક ધારણાની અનુવૃત્તિ છે, એમ માનવામાં આવે તે જ્યાં સુધી એક પદાર્થ સ`સ્કાર રૂપ પ્રત્યક્ષ, પુરૂષમાં હાય, ત્યાં સુધી અપર પટ્ટાનું સ ંવેદન જ ઉદયમાં ન આવે! કેમકે, ક્ષાાપશમિક ઉપયેગામાં યુગપત ઉત્પત્તિના અભાવ ( વિશધ) છે. માટે આત્મશક્તિવિશેષજ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org