________________
ધર્મને યથાર્થ નિર્ણય “અપાય” કહેવાય છે. જેમકે, “આ મનુષ્ય પાશ્ચાત્ય જ છે” અહીં જકારથી પરત્વવાદિ ધર્મને નિષેધ છે. અને પાશ્ચાત્યત્વ ધર્મનું વિધાન છે.
કેમકે, તે પાશ્ચાત્યના વિશેષ લિંગ ચિહન-લક્ષણો દેખાય છે. વળી તૈક્ષયિક અપાય છે જેમકે; “આ શબ્દ જ” એ સમજ. - જે કે સ્વ-સ્વ વિષયમાં સભ્ય અર્થનિર્ણયઆત્મકપણું હેઈ, અવગ્રહ અને ઈહાનું અપાયથી સર્વથા ભિન્નપણું નહીં હાઈ પ્રમાણઆત્મકપણું હોવા છતાં પણ ઉત્તર ઉત્તર અપેક્ષાથી અવગ્રહુનું સામાન્ય માત્ર વિષયકપણું હેઈ,-પર્યાલેાચનરૂપ હોવાથી, ઈહાને હેય ઉપાદેય વસ્તુને તિરસ્કાર સ્વીકારને સ્પષ્ટપણાએ સામને અભાવ હેઈ વિશિષ્ટ નિશ્ચયાત્મક અપાયનું જ વિશિષ્ટ પ્રમાણપણું છે. આ આશયથી કહે છે કે, આ અપાય જ પ્રત્યક્ષપ્રમાણ તરીકે કહેવાય છે. પરંતુ અવગ્રહ અને ઈહા, પ્રત્યક્ષપ્રમાણ રૂપ કહેવાતાં નથી, કેમકે તે અવગ્રહ અને ઈહા, અનિર્ણયરૂપ છે. (૨૫+૪૪૫)
स्मरणोत्पत्त्यनुकूलोऽपायो धारणा । इयञ्च संख्येयासंख्येयकालवत्तिनी ज्ञानरूपा संस्कारशब्दवाच्या च । अवग्रથવાન્તર્વિજ | ૨૬
ધારણાનું લક્ષણ અર્થ –અતીત પદાર્થના ચિંતનરૂપ મરણની ઉત્પત્તિમાં અનુકૂલ (સ્મૃતિનું પરિણામિ કારણ) સંસ્કારવાસના જેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org